👓 ગાંધી નિર્વાણ દિન(શહીદ દિન) 👓
👓 આજે 30 જાન્યુઆરી ‘શહીદ દિવસ’ તથા મહાત્મા ગાંધી નિર્વાણદીન. આજ રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની, ભારતના રાષ્ટ્રપિતા અને ક્રાંતિકારી મોહનદાસ કરમચંદ ગાંધીનો નિર્વાણદીન છે. તેમની હત્યા નથુરામ ગોડસે દ્વારા 30 જાન્યુઆરી 1948 ના રોજ સાંજે 5.17 ના સુમારે બિરલા હાઉસમાં કરવામાં આવી હતી. ગાંધીજીના નિર્વાણદીન તેમજ દેશની માટે બલિદાન આપનાર વીર શહીદ જવાન માટે શહીદ દિનની ઉજવણી સમગ્ર ભારતભરમાં ઊજવવામાં આવે છે.
📕 આજે ગાંધી નિર્વાણદિન. ચાલો, ગાંધીજીના જીવન ક્વનથી બાળકોને પરિચિત કરીએ...
📚 ગાંધી નિર્વાણ દિન PDF ફાઈલ અને Video ફાઈલમાં...
🆕 વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
🆕 વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 ગાંધી નિર્વાણ દિન PDF ફાઈલમાં 📙
02) મારા સપનાનું ભારત Download
03) મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત Download
12) ગાંધી જયંતી માટે સ્વચ્છતાના ચિત્રો Download
📙 ગાંધી નિર્વાણ દિન Mp3 ફાઈલમાં 📙
01) વૈષ્ણવ જન તો Download
02) રઘુ પતિ રાઘવ રાજા રામ Download
📙 ગાંધી નિર્વાણ દિન Video ફાઈલમાં 📙
04) Mahatma Gandhi Life Story For Kids Download
05) Sabarmati Ke Sant Tune Kar Diya Kamal Download
📺 ગાંધીજીના સંપૂર્ણ જીવન કવનથી બાળકોને માહિતગાર કરવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય -ફિલ્મ નિદર્શન. જન્મથી મૃત્યુ સુધીની સફર વિડીયો સ્વરૂપે...
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.