Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
Showing posts with label શહીદ દિન. Show all posts
Showing posts with label શહીદ દિન. Show all posts

Wednesday, 30 January 2019

ગાંધી નિર્વાણ દિન PDF ફાઈલ અને Video ફાઈલમાં

👓 ગાંધી નિર્વાણ દિન(શહીદ દિન) 👓
👓 આજે 30 જાન્યુઆરી ‘શહીદ દિવસ’ તથા મહાત્મા ગાંધી નિર્વાણદીન. આજ રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની, ભારતના રાષ્ટ્રપિતા અને ક્રાંતિકારી મોહનદાસ કરમચંદ ગાંધીનો નિર્વાણદીન છે. તેમની હત્યા નથુરામ ગોડસે દ્વારા 30 જાન્યુઆરી 1948 ના રોજ સાંજે 5.17 ના સુમારે બિરલા હાઉસમાં કરવામાં આવી હતી. ગાંધીજીના નિર્વાણદીન તેમજ દેશની માટે બલિદાન આપનાર વીર શહીદ જવાન માટે શહીદ દિનની ઉજવણી સમગ્ર ભારતભરમાં ઊજવવામાં આવે છે. 
📕 આજે ગાંધી નિર્વાણદિન. ચાલો, ગાંધીજીના જીવન ક્વનથી બાળકોને પરિચિત કરીએ...
📚 ગાંધી નિર્વાણ દિન PDF ફાઈલ અને Video ફાઈલમાં...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 ગાંધી નિર્વાણ દિન PDF ફાઈલમાં 📙
📕 ગાંધી નિર્વાણ દિન Download
01) મહાત્મા ગાંધી વિશે નિબંધ Download
02) મારા સપનાનું ભારત Download
03) મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત Download
04) સત્યના પ્રયોગો આત્મકથા Download
05) સંંદેશની ગાંધી પૂર્તી Download
06) ગાંધી જયંતી માટે ઉપયોગી ગુજરાત સમાચાર પૂર્તિ Download
07) महात्मा गांधी विषय पर हिन्दी में निबंध Download
08) महात्मा गांधी पर निबंध(100 से 1100 शब्द तक) Download
09) गांधी जयंती Download
10) गांधी के सपनों का भारत Download
11) સ્વચ્છતાના સૂત્રો Download
12) ગાંધી જયંતી માટે સ્વચ્છતાના ચિત્રો Download
13) મહાત્મા ગાંધીજીના જીવનનો ઘટનાક્રમ Download
14) મો.ક.ગાંધી જીવન Download
15) Father Of Nation Mahatma Gandhi નાંં ચિત્રો સાથેનુંં બેસ્ટ પુસ્તક Download
16) મહાત્મા ગાંધીજી વિષયક પ્રશ્નોતરી Download
17) મહાત્મા ગાંધીજી વિષયક કચ્છ પૂર્તિ Download
18) મહાત્મા ગાંધીના ગીતો, સૂત્રો Download

📙 ગાંધી નિર્વાણ દિન Mp3 ફાઈલમાં 📙
01) વૈષ્ણવ જન તો Download
02) રઘુ પતિ રાઘવ રાજા રામ Download
03) સત્ય અહિંસા ચોરી ન કરવી Download
04) મંગલ મંદિર Download
05) જીવન અંજલી Download

📙 ગાંધી નિર્વાણ દિન Video ફાઈલમાં 📙
01) Gandhi 1982 - The Movie In Hindi Download
02) महात्मा गाँधी | सदी का नेता Download
03) Gandhiji Life History In Hindi || with Animation Download
04) Mahatma Gandhi Life Story For Kids Download
05) Sabarmati Ke Sant Tune Kar Diya Kamal Download
06) गांधी जयंती विशेष | बच्चों के लिए हिंदी गाया जाता है Download
07) Gandhi salt march Download
08) महात्मा गाँधी कविता, अनमोल वचन Download
📺 ગાંધીજીના સંપૂર્ણ જીવન કવનથી બાળકોને માહિતગાર કરવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય -ફિલ્મ નિદર્શન. જન્મથી મૃત્યુ સુધીની સફર વિડીયો સ્વરૂપે...

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Friday, 23 March 2018

23 માર્ચ શહીદ દિન

📺 23 March Shaheed Din - શહીદ દિન વિડ્યો ડોક્યુમેન્ટરી 📺
📅 આજે ૨૩ માર્ચ : શહીદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્‍ટમાં બોમ્‍બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્‍હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્‍ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂને શત શત વંદન...
📅 ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
📌 સારસ્વત મિત્રો,આપ ભગતસિંહ વિશે જો બાળકોને સમજાવવા માગતા હોય તો ભગતસિંહ વિશે બનેલી નીચે આપેલ હિંદી ફિલ્મ બતાવી શકો.
📕 23 માર્ચ શહિદ દિવસ PDF File  📥 Download
📕 આજનો દિવસ શહીદ દિવસ ભગતસિંહ 23 માર્ચ 📥 Download

📺 શહીદ ભગતસિંહ પરિચય લાઈફસ્ટોરી(Animated in Hindi) Download



📺 શહીદ ભગતસિંહ પરિચય Video(Hindi) Download



📺 Shaheed Bhagat Singh Biography in Hind Download



📺 'શહીદ ભગતસિંહ' બોલીવુડ ફિલ્મ ડાઉનલોડ(અભિનેતા : અજય દેવગન) Download



📺 'શહીદ ભગતસિંહ' ફાંસી દિન Download


📺 Bhagat Singh 23 March 1931 Shaheed Movie Download


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...

📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.