📙 🇺 🇵 🇦 🇨 🇭 🇦 🇷 🇦 🇹 🇲 🇦 🇰 🇰 🇦 🇷 🇾 🇰 🇷 🇦 🇲 📙
📗વાંચન - લેખન - ગણન ઉપયોગી સાહિત્ય 📗
📘 મિશન વિદ્યા 📘
🙏 નમસ્કાર મિત્રો,
📗 ઉપચારાત્મક શિક્ષણ મિશન વિદ્યાના નામથી ચલાવવામાં આવશે. જેથી આ વિભાગમાં ઉપચારાત્મક વર્ગ માટેનું બેસ્ટ મટીરીયલ્સ મૂકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત તેને નોંધવા માટે ઓટો એડીટેબલ એક્સેલ પત્રકો પણ મૂકવામાં આવેલ છે. જેનો તમે તમારી શાળાના બાળકોના ઉપચારાત્મક શિક્ષણ માટે કરી શકશો.
📗 ઉપચારાત્મક શિક્ષણ માટેનું બધું જ મટિરિયલ્સ @ Just 1 Click...
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
📖 ઉપચારાત્મક કાર્ય નોટબુક Click Here To Download
2. શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે એક સુંદર મજાનું મોડ્યુલ બનાવ્યું છે. આ મોડ્યુલ ડાઉનલોડ કરવા Click Here To Download પર ક્લિક કરો.
3. શ્રી રાજેશકુમાર પટેલ દ્વારા ઉપચારાત્મક વર્ગ માટે સુંદર મજાનું સંદર્ભ સાહિત્ય બનાવ્યું છે. આ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા Click Here To Download પર ક્લિક કરો.
4. શ્રી નિલેશભાઇ પ્રજાપતિ દ્વારા એક સુંદર વાચનમાળા બનાવેલી છે. આ વાચનમાળા ડાઉનલોડ કરવા Download પર ક્લિક કરો.
📌 વાચનમાળા ભાગ - ૧ Click Here To Download
5. શ્રી કલ્પેશભાઈ ચોટલીયા દ્વારા માત્રા વાળા શબ્દો અને વાક્યો માટેનું સુંદર મટીરીયલ બનાવેલું છે. આ મટીરીયલ ડાઉનલોડ કરવા નીચે Download પર ક્લિક કરો.
6. શ્રી વિવેક જોષી દ્વારા ઉપચારાત્મક વર્ગ માટેનું મટીરીયલ બનાવેલું છે. આ મટીરીયલ ડાઉનલોડ કરવા Click Here To Download પર ક્લિક કરો.
7. શ્રી દિપકભાઈ લકુમ દ્વારા વાંચન - લેખન સંદર્ભ સાહિત્ય બનાવેલું છે. આ વાંચન - લેખન સંદર્ભ સાહિત્યમટીરીયલ ડાઉનલોડ કરવા Click Here To Download પર ક્લિક કરો.
8. અન્ય મિત્રો દ્વારા ઉપચારાત્મક વર્ગ માટેનું માર્ગદર્શનરૂપી આયોજન બનાવેલું છે. આ આયોજન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
9. શ્રી પંકજભાઈ પરમાર દ્વારા ગણન માટેનું સુંદર મજાનું મટીરીયલ્સ બનાવેલું છે. આ મટીરીયલ્સ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
10. ઉપચારાત્મક વર્ગ માટેના ખૂબ જ સુંદર મૂલ્યાંકન પત્રકો બનાવેલા છે. આ મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
11. ઉપચારાત્મક વર્ગ માટેના ખૂબ જ સુંદર ઓટો એડિટેબલ રીપોર્ટ કાર્ડ બનાવેલા છે. આ રીપોર્ટ કાર્ડમાં દરેક વર્ગની માહિતી ઈનપુટ કર્યા પછી તારીજ પણ ઓટોમેટીક નીકળી જશે. આ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
📌 Exle File રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Click Here To Download📙 વાંચનનો ખજાનો ધોરણ ૧ થી ૫ ના બાળકોને ઉપયોગી તમામ પ્રકારનું વાંચન સાહિત્ય. વાંચનના મહાવરો તેમજ ઉપચરાત્મક કાર્ય માટે ખૂબ જ ઉપયોગી.