📚 🇳 🇲 🇲 🇸 🇪 🇽 🇦 🇲 🇮 🇳 🇫 🇴 🇷 🇲 🇦 🇹 🇮 🇴 🇳 📚
📝 રાજ્ય શિક્ષણ મંડળ (એસ.ઈ.બી.), ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ માટે NMMS(નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના) માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યોગ્ય ઉમેદવારો 30/08/2018 થી 29/09/2018 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારે સત્તાવાર સૂચનાઓનો અમલ કરવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, અરજી કેવી રીતે કરવી, પરીક્ષાની ફી, ગુજરાત એસઈબી NMMS નોટીફિકેશન 2018 માટેની છેલ્લી તારીખ વિગતવાર વિગતે નીચે દર્શાવેલ છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📝 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પડી ગયુંં છે.
📌 ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
📌 શિષ્યવૃત્તિની રકમ :- દર મહિને રૂ. 1000(વર્ષે 12000/-) 4 વર્ષ સુધી
📌 ફોર્મ ભરવાની તારીખ :-
📌 લાયકાત:- જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે.
📌 શૈક્ષણિક યોગ્યતા કસોટી(SAT) - 90 min ધોરણ 7 અને 8ના પ્રશ્નો જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનો અભ્યાસક્રમ
📌 બૌધ્ધિક યોગ્યતા કસોટી(MAT) -90 min
📌 પરીક્ષા ફી ₹ 70 જનરલ, ઓબીસી માટે
₹ 50 એસસી, એસટી, પી.એચ માટે સર્વિસ ચાર્જ એક્સ્ટ્રા
📌 ક્વાલીફાઈડ: જનરલ ઓબીસી માટે 40%
એસસી, એસટી, પી.એચ માટે 32%
📌 જરૂરી આધારો / પ્રમાણપત્રો:-
- ફિ ભર્યાની SEB copy
- આવકના દાખલાની પ્રામાણિત નકલ( 1,50,000 થી ઓછી)
- ધોરણ ૭ પાસની માર્કશીટ(55% જનરલ, ઓબીસી, 50% એસસી એસટી પી.એચ)
- જાતિના દાખલાની નકલ(લાગુ પડતું હોય તેના માટે)
- વિકલાંગતાનું પ્રમાણપત્રની નકલ(લાગુ પડતું હોય તેના માટે)
📌 NMMS પરીક્ષાની તારીખ સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં રાખવામાં આવે છે.
📔NMMS - પરીક્ષાનું માળખું 📔
📥 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા 2018 નુંં જાહેરનામુંં વાચવા માટે અહીં ક્લિક કરો. Click Here To Download
📚 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાના પાછલાં વર્ષોના પ્રશ્ન પેપર અને જવાબ પેપર નીચે આપેલ છે જે ડાઉનલોડ કરશો.
📗 NMMS ની પરીક્ષા માટે બેસ્ટ બૂક Click Here To Download
📔 NMMS ગણિત સૉલ્યુશન ભાગ 1 Click Here To Download
📙 NMMS માનસિક ક્ષમતા કસોટી સૉલ્યુશન ભાગ 1 Click Here To Download
📘 NMMS STD 8 Click Here To Download
📙 NMMS Provisional Answer Key 2017 Click Here To Download
📔 NMMS Paper 2017 Click Here To Download
📙 NMMS Paper 2016 Click Here To Download
📗 NMMS-2016 ANS. KEY Click Here To Download
📘 NMMS Paper 2015-16 PART 1 Click Here To Download
📙 NMMS Paper 2015-16 PART 2 Click Here To Download
📗 NMMS Paper 2014 Click Here To Download
📔 NMMS Provisional Answer key 2013 Click Here To Download
📘 NMMS Paper 2013 Click Here To Download
📔 NMMS Answer Key 2012 Click Here To Download
📙 NMMS Paper 2012 Click Here To Download
📹 ધોરણ ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવાના સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડિયો Click Here To Download
📍 Create By : Puran Gondaliya
📺 NMMS પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવા ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
📔 ધો.8માં લેવામાં આવતી N.M.M.S. પરીક્ષા માટે ઉપયોગી વિદ્યાર્થીમિત્ર N.M.M.S. પ્રેક્ટિસ વર્ક - 2018 પ્રકાશિત થઈ ચૂકી છે.
📌 આ પુસ્તકની વિશેષતાઓ :-

👉🏻 N.C.E.R.T. મુજબના ગણિત અને વિજ્ઞાન વિષયના ધો. 6 થી 8 ના નવા કૉર્ષ મુજબના M.C.Q. તથા સામાજિક વિજ્ઞાન વિષયના છેલ્લા છ વર્ષના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્નોનો સમાવેશ.
👉🏻 પાનાં : 176 છતાં મૂલ્ય : 50/-
📚 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા લેવાતી NMMS પરીક્ષા માટે ઉપયોગી વિધાર્થીમિત્ર પ્રેકટિસ વર્ક બૂક મેળવવા માટે સંપર્ક કરશો.
📲 મેળવવા માટે સંપર્ક : તરૂણભાઈ કાટબામણા - જૂનાગઢ M - 9106542811, 9898723718
🙏 આ સંદેશને ધંધાદારી જાહેરાત ન સમજવી. સરકારી શાળાને ઉપયોગી થઈ શકાય એ માટેનો આ Nonprofitable પ્રયાસ માત્ર છે. આ પુસ્તકની ઝેરોક્સ કરાવશો તો પણ 50/- કરતાં વધુ ખર્ચ થશે.બાળકોને રાહત દરે મળી શકે એ માટે આ પુસ્તક કોઈપણ દુકાનમાં વેચવામાં આવતું નથી પણ માત્ર શાળા દ્વારા મંગાવવાથી જ આપવામાં આવે છે, જેની નોંધ લેશો.
📢 નોંધ:- આ ઉપરાંત અન્ય પરીક્ષાઓની માહિતી માટે નીચે ક્લિક કરશો...
📚 NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📢 નોંધ:- આ ઉપરાંત અન્ય પરીક્ષાઓની માહિતી માટે નીચે ક્લિક કરશો...
📚 NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 Join My Whats App Group ગૃપ નંબર - 2 Click Here
No comments:
Post a Comment