Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Saturday, 11 August 2018

૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી PDF ફાઈલ અને Mp3 Songs

⛳ 🇮 🇳 🇩 🇪 🇵 🇪 🇳 🇩 🇪 🇳 🇨 🇪   🇩 🇦 🇾 
ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઑગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
⛳ ૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી PDF ફાઈલ, Mp3 Songs અને Videos નો સંગ્રહ એક જ જગ્યાએ...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ Mp3 File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી.
🙏 આ ફાઈલો તમામને મોકલવા વિનંતી. જેથી દરેકને લાભ મળી શકે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📕 ૧૫મી ઑગસ્ટ સ્પીચ તથા નિબંધ PDF ફાઈલમાં 📕
01) સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 📥 Download
02) ઈતિહાસમાં શ્રેષ્ઠ દિવસ 📥 Download 
03) રાષ્ટ્રધ્વજ વિશેની અજાણી વાતો 📥 Download
04) રાષ્ટ્રધ્વજના મુખેથી રાષ્ટ્રધ્વજનો જન્મ 📥 Download
05) ભારતને એક વર્ષ વહેલી આઝાદી મળી 📥 Download
06) स्वतंत्रता दिवस 15 अगस्त पर निबंध 📥 Download
07) 15 अगस्त का महत्व इतिहास व निबंध 📥 Download
08) बच्चों के लिए स्वतंत्रता दिवस पर निबंध 📥 Download
09) 15 अगस्त स्वतंत्रता दिवस पर निबंध 📥 Download
10) આઝાદીનો ઈતિહાસ 📥 Download

📕 ૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી અન્ય PDF ફાઈલ 📕
01) આમંત્રણ પત્રિકાના વિવિધ નમૂના ડાઉનલૉડ કરશો.
નમૂનો 1 📥 Download
નમૂનો 2 📥 Download
નમૂનો 3 📥 Download
02) ધ્વજવંદન માટે ઉપયોગી નારાનું લિસ્ટ 📥 Download
03) 7 બાળ નાટ્યસંગ્રહ પાર્ટ 1 📥 Download
04) 7 બાળ નાટ્યસંગ્રહ પાર્ટ 2 📥 Download
05) 13 બાળ નાટ્યસંગ્રહ 📥 Download
06) દેશનેતાઓના વક્તવ્યો 📥 Download
07) દેશભક્તિ ગીતો 📥 Download
08) આપણા રાષ્ટ્રિય પ્રતિકો એક જ પેઈજમાં 📥 Download
09) રાષ્ટ્રગાન, રાષ્ટ્રિય ગીત, ઝંડાગીત એક જ પેઈજમાં 📥 Download

💽 ઉપયોગી ગીતોનો સંગ્રહ Mp3 માં 💽
01) વંદે માતરમ્ ગીત Click Download
02) વંદે માતરમ્ ગીત લતા મંગેશકરના અવાજમાં Click Download
03) જન ગણ મન Instrument Click Download
04) જન ગણ મન Click Download
05) સંપૂણ જન ગણ મન ગીત Video ફાઈલમાં
06) વિજયી વિશ્વ તિરંગા પ્યારા Click Download
07) મનુષ્ય તું બડા મહાન હૈ Click Download
08) સ્કૂલ ચલે હમ Click Download
09) દેશભક્તિ ગીત પાર્ટ 1 (62 ગીતો) Download
10) દેશભક્તિ ગીત પાર્ટ 2 (73 ગીતો) Download
11) સાંઈરામ દવેના મુખે 15 August ની વાત Click Download

📣 નોંધ:- આ ઉપરાંત 26 મી જાન્યુઆરી માટે ઉપયોગી અન્ય શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
⛳ ૧૫ મી ઑગસ્ટ માટે ઉપયોગી Dance ના 30 થી વધુ Videos
💽 દેશભક્તિ ગીત પાર્ટ 1 (62 ગીતો) Download
💽 દેશભક્તિ ગીત પાર્ટ 2 (73 ગીતો) Download

📲 મારા આ બ્લોગને આપના મોબાઈલના Browser માં Bookmark આપશો, જેથી સરળતાથી આપને માહિતી મળી રહે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 Join My WhatsApp Group Number - 4 Click Here

⛳ ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઑગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જિવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સામાન્યતઃ તેમની સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને હાકલ કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.