Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, 12 August 2018

૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી Mp3 Songs અને Videos

  🇮 🇳 🇩 🇪 🇵 🇪 🇳 🇩 🇪 🇳 🇨 🇪   🇩 🇦 🇾   🇺 🇸 🇪 🇫 🇺 🇱   🇨 🇴 🇱 🇱 🇪 🇨 🇹 🇮 🇴 🇳  
⛳ ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઑગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
⛳ ૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી PDF ફાઈલ, Mp3 Songs અને Videos નો સંગ્રહ એક જ જગ્યાએ...
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી.
🙏 આ ફાઈલો તમામને મોકલવા વિનંતી. જેથી દરેકને લાભ મળી શકે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
💽 ઉપયોગી Video અને Mp3 સંગ્રહ 💽
17) જ્ય હો Slumdog Millionaire Mp3 ગીત  
18) Satyamev Jayate Mp3 ગીત  
19) રંંગીલો મારો ઢોલના Mp3 ગીત  
20‌) રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા Mp3 ગીત  
21) મનવા લાગે રે Mp3 ગીત  
22) મા તુ જે સલામ Mp3 ગીત  
23) Maa Tujhe Salaam A. R. Rahman Vande Mataram (1997) Mp3 ગીત  
24) કશ્મીર મે તુંં કન્યાકુમારી Mp3 ગીત  
25) આઈ લવ માય ઈન્ડિયા Mp3 ગીત
26) હમ હિંદ કે વીર Mp3 ગીત
27) ગુન ગુન ગુના રહે Mp3 ગીત
28) ઈસ્ટ ઔર વેસ્ટ ઈન્ડિયા ઈઝ બેસ્ટ Mp3 ગીત
29) દિલ હૈ છોટા સા Mp3 ગીત
30) દેશ રંગીલા Mp3 ગીત
31) એ મેરે વતન કે લોગો Mp3 ગીત
32) ભારતના રાષ્ટ્રીય ચિહ્ન | National symbol of India (sign)
33) ઝંડા ઊંચા રહે હમારા ॥ 15 August ॥ Indian Independence Day
34) જન ગણ મન (Animation) Song | Indian National Anthem 
35) સારે જહાઁ સે અચ્છા ॥ 15 August Song॥ Independence day video
36‌) આ અમારો દેશ છે ॥ Patriotic Song । 15 August special Gujarati
📹 જે ગીત સાંભળીને ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આંખો અશ્રુભીની બનેલી એ રાષ્ટ્ર ભક્તિનું ગીત ભારતના પ્રજાસતાક દિન નિમિત્તે સ્વર કિન્નરી લતા મંગેશકરના સુરીલા સ્વરે નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં માણો.
📹 અય્ મેરે વતનકે લોગો, જરા આંખમેં ભરકે પાની – લતા મંગેશકર –વિડીયો 

📣 નોંધ:- આ ઉપરાંત ૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી અન્ય શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
૧૫મી ઑગસ્ટ માટે ઉપયોગી PDF ફાઈલ અને Mp3 Songs
💽 દેશભક્તિ ગીત સંગ્રહ  પાર્ટ 1 (62 ગીતો સાથે) Download
💽 દેશભક્તિ ગીત સંગ્રહ  પાર્ટ 2 (73 ગીતો સાથે) Download

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.