💧વિશ્વ જળ દિવસ | 22 March | World water Day Video
💦આજે ૨૨ માર્ચ ,સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આપણે બચવું હશે તો પાણીને બચાવવું પડશે.પાણી બચાવો,જીવન બચાવો.પાણી આપણે બનાવી શકતા નથી,તેથી તેનું જતન કરવું જરૂરી છે.આજે આપને બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.આજે જો પાણી બચાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાણી મળવું મુશ્કેલ બની જશે,એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના લીધે જ થાશે.પાણી બચાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય એ વિશે વિસ્તૃત માહિતી માટે જુઓ આ વીડિયો...
💦વિશ્વ જળ દિનઃ વિશ્વમાં ૧.૫ અબજ લોકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું PDF File Download Here
💧 પાણી બચાવો જળ એજ જીવન
💦આજે ૨૨ માર્ચ ,સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આપણે બચવું હશે તો પાણીને બચાવવું પડશે.પાણી બચાવો,જીવન બચાવો.પાણી આપણે બનાવી શકતા નથી,તેથી તેનું જતન કરવું જરૂરી છે.આજે આપને બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.આજે જો પાણી બચાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાણી મળવું મુશ્કેલ બની જશે,એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના લીધે જ થાશે.પાણી બચાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય એ વિશે વિસ્તૃત માહિતી માટે જુઓ આ વીડિયો...
No comments:
Post a Comment