🌳વિશ્વ વન દિવસ 21 March
🌳 ૨૧ માર્ચ, "વિશ્વ વન દિન"- કુદરતના સંતુલનમાં સહભાગી થઈએ
🌳૨૧મી માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ. ઈ.સ.૧૯૭૨ થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે. વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે. આપણો ખોરાક તેમાંથી મળે છે, તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે, તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે, અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે, અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે.
🌳૨૧મી માર્ચ વિશ્વ વન દિવસની માહિતી આપતી PDF ફાઈલ ડાઉનલોડ કરશો...
🌳 વન દિવસ 21 March Full Detail
🌳 ૨૧ માર્ચ, વિશ્વ વન દિન PPT સ્લાઈડ શો
🌳 ૨૧ માર્ચ, વિશ્વ વન દિવસ વિડીયો Download Here
🌳 ૨૧ માર્ચ, વિશ્વ વન દિન PPT સ્લાઈડ શો
🌳 ૨૧ માર્ચ, વિશ્વ વન દિવસ વિડીયો Download Here
No comments:
Post a Comment