🎪 🇬 🇦 🇳 🇩 🇭 🇮 🇯 🇦 🇾 🇦 🇳 🇹 🇮 🇸 🇵 🇪 🇨 🇮 🇦 🇱 🎪
🌏 ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.
🆕 વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
🆕 વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
01) ગાંધી જયંતિ ઉજવણી ફાઈલ 📥 Download
📙 ગાંધી જયંતિ મહિમા PDF ફાઈલમાં 📙
02) મારા સ્વપ્નનું ભારત નિબંધ 📥 Download
03) ગાંધીજી વિશે ફિલ્મ બતાવવા 📥 Download
04) ગાંધીજયંતી અહેવાલ 📥 Download
05) પ્લાસ્ટિક ભગાવો નિબંધ 📥 Download
06) ગાંધીજયંતી સપ્તાહ ઉજવણી પરિપત્ર અને તારીખવાઈઝ પ્રવૃત્તિઓ 📥 Download
07) પત્રલેખન ગાંધીજીને નિબંધ 📥 Download
08) ગાંધીજી વિશે પ્રશ્નોનું કલેકશન 📥 Download
09) ગાંધીજી વિશે કાવ્યસંગ્રહ બાળકોને સ્પર્ધામાં ઉપયોગી 📥 Download
10) ગાંધીજીના ચિત્રોમાં રંગપૂરણી 📥 Download
🅷🅰🅿🅿🆈 🆃🅾 🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.