🔭 સાયન્સ ફેર માટે વિવિધ નમૂનાની ફાઈલ અને અન્ય બીજું ઘણું સાહિત્ય.
🔭 વિજ્ઞાનમેળાને લગતી બુક્સ ઉપરાંત વર્ષ : ૨૦૧૮-૧૯ના વિજ્ઞાન પ્રદર્શનને લગતા વિષયોને અનુરૂપ મોડેલ્સનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. આ લિસ્ટ NCERT ના નવા Syllabus ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
🔭 વિજ્ઞાનમેળાને લગતી બુક્સ ઉપરાંત વર્ષ : ૨૦૧૮-૧૯ના વિજ્ઞાન પ્રદર્શનને લગતા વિષયોને અનુરૂપ મોડેલ્સનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. આ લિસ્ટ NCERT ના નવા Syllabus ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
🔬 ગણિત - વિજ્ઞાન પ્રદર્શન માટે ઉપયોગી સાહિત્ય એક જ જગ્યાએ.
🔬 રાજ્ય કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળાની તમામ PDF Files
🆕 વિધાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી આ ફાઈલ.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
🔭 વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૧૮ - ૧૯ 🔭
🔬 તાજેતરમાં ભુજ ખાતે રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું, જેમાં બધા જિલ્લામાથી 4 વિભાગમાં કુલ 510 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. આ બધી કૃતિઓ વિશે સંપૂર્ણ માહિતી સાથેની PDF ફાઇલ - જેમાં છે...
▪ કૃતિના હેતુ
▪ સિદ્ધાંત
▪ સાધન સામગ્રી
▪ તૈયાર કરવાની પદ્ધતિ
▪ વ્યાવહારિક ઉપયોગિતા
▪ સંદર્ભ
🆕 વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી અન્ય સાહિત્ય 📥 Download
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.