👦 વિદાય માટે ઉપયોગી સ્ક્રીપ્ટ 👧
👦👧 શાળામાંથી વિદાય થતા ધોરણ 8 ના બાળકોના માટે ઉપયોગી વિદાય સ્પીચ, ગીતો, શુભેચ્છાપત્ર વગેરે...
વલ્લભીપુરના ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ...
સમય ના કોઈએ બાંધ્યો છે, ન બાંધી શક્યુ છે. હમણા જ એવું લાગે કે કાલ જાણે આ નાનાં ભૂલકા બની ને શાળા પ્રવેશોત્સવના દિવસે જ અમારી પાસે કુમ કુમ તિલક કરાવતા તા.. કેટલાક હસતા હતા, તો કેટલાક રડતા હતા, કેટલાક ની આંખ માં કૂતૂહલ હતું, કેટલાક ની આંખ માં નવું જોવા ની જિજ્ઞાસા તો કેટલાક જાણે એવરેસ્ટ સર કરવા આવ્યા હોય તેટલી ઉત્સુકતા...
મને જાણે એવું લાગતું કે નાનાં પંખીડા પોતાની નાની નાની પાંખો લઈ ને અમારી શાળા માં ઉડવા નુ શીખવા આવ્યા છે.. અમારાથી થયું તે બધું જ અમે શીખવ્યું.ભણતર ની સાથે ગણતર પણ શીખવ્યું.શિક્ષણ ની સાથે સંસ્કાર નેં સભ્યતા પણ, દોડવા નું, રમવા નું, અટકવાનું, લટકવા નુ બધું શીખવ્યું.
આજ અમારા એ નાનાં ભૂલકાંઓ ઍક નવા જ આકાશમાં ઉડવા માટે આ આપણું ઉપવન મુકી ને જઇ રહ્યા છે ત્યારે એટલું જ કહીશ કે આજ ના સ્પર્ધાત્મક અને ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં તેઓ અગણિત તારાઓ વચ્ચે સિતારા થઈ ને ચમકે અને માનસ કુમાર શાળા નું, પોતાના સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ...
👦👧 બાળકોના વિદાય પ્રસંગે બાળકો માટે વિદાય સ્પીચ અને શિક્ષકો માટે વિદાય સ્પીચ...
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕 શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી.
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

👦👧 શાળાના બાળકો માટે વિદાય સ્પીચ 1
👦👧 શાળાના બાળકો માટે વિદાય સ્પીચ 2
📃 વિદાય ગીત
📍 નદીની રેતમાં રમતું નગર 📥 Download
📍 શિસ્ત વિનયનું ભાથુંં લઈને 📥 Download
📍 આવી વિદાયની વસમી ઘડી 📥 Download
📍 જેવી લીમડાંની છાયા 📥 Download
📍 છોડી શાળા ને 📥 Download
📍 થોડા દિવસનો સાથ રહ્યો 📥 Download
📍 કેમ કરીને ભૂલશું આ શાળા 📥 Download
📍 વિદાય ગીરીનો દિવસ આવ્યો 📥 Download
📼 MP3 વિદાય ગીતો 📼
📥 વિદાય ગીત ડાઉનલોડ કરવા માટે જે તે ગીત પર ક્લીક કરીને ડાઉનલોડ કરી શક્શો.
01) બાબુલ કી દુઆએં લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે
02) બાબુલ પ્યારે
03) બાબુલ કા યે ઘર બહેના
04) બહેના ઓ બહેના
05) છોડ બાબુલ કા ઘર
06) દીકરી તો પારકી થાપણ કહેવાય
07) મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા
08) મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ
09) ડોલી ચડ કે દુલ્હન સસુરાલ ચલી
10) યે ગલિયાં યે ચોબારાં
11) ચલો રે ડોલી ઉઠાઓ કહાં પિયા મિલન કી ઋત આયી
12) લીખને વાલે ને લીખ ડાલે મિલન કે સાથ બિછોડે
13) બાબુલ દે દો દુઆ આજ તો પ્યાર સે
14) બાબુલ જો તુમને શીખાયા જો તુમ સે પાયા
15) બાબુલ કા ઘર છોડ કે બેટી પિયા કે ઘર ચલી
16) ચલ રી સજની અબ ક્યા સોચે
17) છોડ્યા દાદા ને છોડી ડેલીયું

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:
Post a Comment