📕 નવા નિયમ મુજબ સમયપત્રક 📕
📕 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના દફતરનો ભાર હળવો કરવા બાબત ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, તેમાં જણાવ્યા અનુસાર દરેક શાળાએ વિષયના ટાઇમટેબલમાં ફરફર કરવાનો રહેશે, જેમાં એક દિવસના ફક્ત ચાર જ વિષય ભણાવવાના રહેશે. આ નવા સુધારા સાથેનું ધોરણ 6 થી 8 નું ટાઈમટેબલ તૈયાર અહી મૂકવામાં આવ્યું છે.
👉 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના દફતરનો ભાર હળવો કરવા બાબત ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, તેમાં જણાવ્યા અનુસાર
👉 દરેક શાળાએ વિષયના ટાઇમટેબલમાં ફરફર કરવાનો રહેશે
👉 ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લઈ શકો છો
📕 નવા નિયમ મુજબ સમયપત્રક || ટાઈમટેબલ ડાઉનલોડ કરો | New Changes Timetable 📥 Download
📕 ધોરણ 1 થી 8 માસવાર વાર્ષિક આયોજન | Std.1 to 8 Varshik Aayojan PDF File
📕 ધોરણ 1 થી 8 બંને સત્રનું માસવાર વાર્ષિક આયોજન અહી PDF ફાઇલમાં મૂકવામાં આવ્યું છે, જે દરેક શાળાઓને અને શિક્ષકોને ઉપયોગી બનશે. આ આયોજનમાં એકમ વિભાજન જ નહીં પણ સાથે સાથે લેખન પ્રવૃતિઓ પણ આપેલી છે જે સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધોરણ વાઇઝ અલગ અલગ ફાઇલમાં હોય વર્ગશિક્ષકને ફાઇલ સાચવવામાં સરળ રહેશે.
📕 ધોરણ 1 થી 8 વાર્ષિક આયોજન PDF સ્વરૂપે 📕
📕 ધોરણ 1 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 2 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 3 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 4 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 5 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 6 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 7 વાર્ષિક આયોજન 📥 Download
📕 ધોરણ 8 વાર્ષિક આયોજન 📥 Download
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment