Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, 21 February 2019

21 મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ

📕 માતૃભાષા દિન સ્પેશિલ 📕
📅 આજે 21મી ફેબ્રુઆરી અટલે કે માતૃભાષા દિવસ. આવો આપણે પણ આજના દિવસે માતૃભાષનું મહત્વ સમજીએ અને તેનું ગૌરવ લઈએ. અને શિક્ષણનાં માધ્યમ તરીકે દુનિયાના કોઈપણ બાળક માટે માતૃભાષા જ હોય એ માટે કટિબદ્ધ થઈએ. અંગ્રેજીની અનહદ ઘેલછાએ આપણી માતૃભાષાનું સ્થાન કેવું હલકું ગણી નાખ્યું છે. માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે ! માતૃભાષા એ તો માતા અને માતૃભૂમિ વચ્ચેનો સેતુ છે. એ આપણને સંસ્કૃતિ, ધર્મ અને જીવનમૂલ્યો સાથે જોડે છે. 
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 શિક્ષકો, વિધાર્થીઓ, વાલીઓ માટે ઉપયોગી.
🙏 આ PDF File તમામને મોકલવા વિનંતી. જેથી દરેક બાળકને લાભ મળી શકે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📕 માતૃભાષા દિન સ્પેશિલ PDF File 📕
00) માતૃભાષા દિન અહેવાલ 📥 Download
01) માતૃભાષાનું મહત્વ કેટલું 📥 Download
02) માતૃભાષા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ 📥 Download
03) શિક્ષણ અને માતૃભાષા વિશે – 
વિનોબા ભાવેના વિચારો 📥 Download
04) ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ  – 
ડૉ. આઈ. કે. વીજળીવાળા 📥 Download
05) વિશ્વ માતૃભાષા દિવસ 📥 Download
06) માતૃભાષાનું મહત્વ દર્શાવતા સુવિચારો👇👇👇 
📕 ભાગ 1 📥 Download
📕 ભાગ 2 📥 Download
📕 ભાગ 3 📥 Download
08) કવિ અને લેખકોના ચિત્રો 📥 Download
09) આપણાં સાહિત્યકારો 📥 Download
10) ગુજરાતી ભાષાનાં અણમોલ રત્નો 📥 Download
11) માતૃભાષાના દિન નિમિત્તે સુંદર કક્કો 📥 Download
12) શિક્ષણમાં માતૃભાષનું મહત્વ વાંચવા લાયક લેખ ગુણવંતભાઈ શાહ 📥 Download
13) માતૃભાષા દિન નિમીતે નિબંધ સ્પર્ધા માટે ઉપયોગી જુદા જુદા નિબંધો ડાઉનલોડ કરો...

📕 માતૃભાષા દિન સ્પેશિલ Video File 📕
01) માતૃભાષાનું મહત્વ ગીત દ્રારા 📥 Download
02) માતૃભાષા દિનનો મહિમા 📥 Download 

🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.