📚 Jawahar Navoday Exam 2020 📚
💻 ધોરણ 5 માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે...
📚 પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળકના ધોરણ 6 થી 12 સુધી ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપની નજીકની સરકારી શાળા નો સંપર્ક કરવો.
💻 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા - 2020
📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2019
📅 પરીક્ષાની તારીખ 11/01/2020
💻 આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાનુ છે. જે તમે ઘરે બેઠા પણ ભરી શકો છો.
📃 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાડોક્યુમેન્ટ:-
📍 નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
📍 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
📍 વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
📍 આધારકાર્ડ(ફરજિયાત નથી)
💻 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા - 2020
📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2019
📅 પરીક્ષાની તારીખ 11/01/2020
💻 આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાનુ છે. જે તમે ઘરે બેઠા પણ ભરી શકો છો.
📃 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાડોક્યુમેન્ટ:-
📍 નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
📍 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
📍 વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
📍 આધારકાર્ડ(ફરજિયાત નથી)
📲 આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📃 નવોદય પરીક્ષાનું Notification 📥 Download
📗 Type of Test Number of Questions Marks Duration
📍 Mental ability Test : 40 Questions
📍 Arithmetic Test : 20 Questions
📍 Language Test : 20 Questions
📍 Total 80 Questions
📍 100 MArks
📍 2 Hours
📗ધોરણ 5 ની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય 📥 Download

📲 મારા આ બ્લોગને આપના મોબાઈલના Browser માં Bookmark આપશો, જેથી સરળતાથી આપને માહિતી મળી રહે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:
Post a Comment