📗 શાળાકોષ ઉપયોગી માર્ગદર્શિકા અને વીડિયો ફાઈલ 📘
📲 આ વિભાગમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે શાળાકોષ નામનો પ્રોગ્રામ શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ શનિવાર સુધી પ્રેક્ટિસ બેઝ ચાલુ થશે અને સોમવારથી સંપૂર્ણ અમલીકરણ થશે. જેની માહિતી, વિડીયો અને મોબાઈલ એપ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
📗 શાળાકોષ ઉપયોગી માર્ગદર્શિકા Click Here To Download
📘 શાળાકોષ માહિતી ફાઈલ નં - ૧ Click Here To Download
📙 શાળાકોષ માહિતી ફાઈલ નં - ૨ Click Here To Download
📔 શાળાકોષ માહિતી ફાઈલ નં - ૩ Click Here To Download
📕 શાળાકોષ માહિતી ફાઈલ નં - ૪ Click Here To Download
📲 શાળાકોષ ગાઈડ મોબાઈલ એપ Click Here To Download
📺 શાળાકોષની વેબસાઇટ માટે Click Here
📌 સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી શાળાના ડાયસકોડથી એકાઉન્ટ લોગઇન કરશે. જેમાં તમામ શિક્ષકશ્રીઓની પ્રોફાઈલ ભરશે.
📌 ત્યારબાદ શિક્ષકશ્રીઓ પોતાના પ્રોફાઈલમાં બન્ને હાથની તથા અંગુઠાની ઇમ્પ્રેસન લેશે. જેમાં કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
📺 જે શાળામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા છે એ શાળામાં આચાર્યશ્રી 11 થી 5 દરમિયાન દરેક શિક્ષકશ્રીઓની હાજરી ઓનલાઈન નોંધાવશે
📌 ઉપસ્થિત શિક્ષકશ્રીઓ માટે P
📌 ગેરહાજર શિક્ષકશ્રીઓ માટે A
📌 રજા પર હોય તેને માટે L
📌 ઓફિસીયલ કામ પર હોય તેને માટે O
📣આ ઓનલાઈન હાજરી દરરોજ આચાર્યશ્રી અપડેટ કરશે.
📣દરેક શિક્ષકશ્રી પોતાના હાજર દિવસો તેનું સરવૈયું ઓનલાઈન જોઈ શકશે.
📺 જ્યાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં હાજરી નોંધવા માટે ટેબ્લેટ તથા બાયોમેટ્રીક રીડર જેવું ડિવાઇસ આપવામાં આવશે. જેની મદદથી હાજરી નોંધાશે.
📹 શાળાકોષ માર્ગદર્શક વિડીયો 📹
No comments:
Post a Comment