Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Saturday, 23 June 2018

ધોરણ 5 પ્રથમ સત્રની યુનિટ ટેસ્ટ જવાબવહી સાથે

📚 ધોરણ 5 પ્રથમ સત્રના વિષયોની યુનિટ ટેસ્ટ 📚


📗 ધોરણ 5 પ્રથમ સત્રના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સૌની આસપાસ વિષયોની ટેસ્ટ અહીં રજૂ કરેલ છે.
📙 આ યુનિટ ટેસ્ટ વિધાર્થીઓના રચનાત્મક મૂલ્યાંંકન માટે ખૂબ જ ઉપયોગી છે. 
📑 આ યુનિટ ટેસ્ટમાં પ્રથમ વિધાર્થીઓ માટે ટેસ્ટ અને ત્યારબાદ શિક્ષકો માટે આ યુનિટ ટેસ્ટની ચકાસણી માટે જવાબવહી પણ આપવામાં આવેલ છે.
📔 ધોરણ 5 પ્રથમ સત્રના યુનિટ ટેસ્ટ માટે પૂરતી કાળજી લેવામાં આવેલ છે, તેમ છતા કોઈ ભૂલ હોય તો અવશ્ય સૂચન કરશો. 
📘 યુનિટ ટેસ્ટના પેપર મેળવવા માટે નાચે આપેલ ડાઉનલોડ પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕  શિક્ષકો, વિધાર્થીઓ, વાલીઓ તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📌 ધોરણ 5 પ્રથમ સત્રની ગુજરાતીની યુનિટ ટેસ્ટ PDF File Click Here To Download
📌 ધોરણ 5 પ્રથમ સત્રની હિન્દીની યુનિટ ટેસ્ટ PDF File Click Here To Download
📌 ધોરણ 5 પ્રથમ સત્રની અંગ્રેજીની યુનિટ ટેસ્ટ PDF File Click Here To Download
📌 ધોરણ 5 પ્રથમ સત્રની સૌની આસપાસની યુનિટ ટેસ્ટ PDF File Click Here To Download

📎નોંધ:- ધોરણ 5 પ્રથમ સત્રની અન્ય વિષયોની યુનિટ ટેસ્ટ પણ રજૂ કરવામાં આવશે તો આ સાઈટની અવશ્ય મૂલાકાત લેતા રહેશો...
📲 મારા આ બ્લોગને આપના મોબાઈલના Browser માં Bookmark આપશો જેથી સરળતાથી આપને માહિતી મળી રહે. 


No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.