🌄 21 મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી 🌄
📙 તા. ૧૧ મી ડીસેમ્બરના ૨૦૧૪ રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી .દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.
📘 તા. ૨૧મી જુન ૨૦૧૫ ના રોજથી પ્રથમ વિશ્વ યોગ દિવસ ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક દેશોમાં પહોંચી ગયો છે.
📗 21 મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન અને અહેવાલ ફાઈલ Click Here To Download
📙 સૂર્ય નમસ્કાર અને તેના ફાયદા PDF File Click Here To Download
📔 સૂર્યનમસ્કારની PDF File Click Here To Download
📗 યોગ દિન પરિચય PDF File Click Here To Download
📙 યોગાસન અને પ્રાણાયામ PDF File Click Here To Download
📓 વિવિધ આસનોની PDF File Click Here To Download
📘 Common Yoga Protocol Gujarati PDF File Click Here To Download
📗 Common Yoga Protocol Hindi PDF File Click Here To Download

No comments:
Post a Comment