📙 ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની જન્મ જયંતી વિશેષ 📙
📘 ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશન પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર, આબેડકરની 14મીએ જન્મ જયંતી છે. ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂલ્ય સંદેશ હોય છે. આવા મહાન પુરૂષોમાંના એક ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.
📗 એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.
📗 ડૉ. આંબેડકરની જન્મ જયંતી વિશેષ PDF 📗
📗 ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર Download
📘 એકતા અને અખંડિતતાના હિમાયતી ડો બી.આર આંબેડકર Download
📙ડો. આંબેડકરજીની જીવન ઝરમર Download
📔 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઈ - બૂક (ગુજરાત સરકાર દ્રારા પ્રકાશિત) Download
📗 ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના ચિત્રો Download
📘 भीमराव अंबेडकर के बारे में अधिक जानकारी Download
📗 ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના ચિત્રો Download
📘 भीमराव अंबेडकर के बारे में अधिक जानकारी Download
📹 Video Collection 📹
📹 ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનો પરિચય Download
📹 14 એપ્રિલનો મહિમા દિન વિશેષ Download
📹 डॉ. बाबासाहेब आंबेडकर की रोचक बात Download
🅷🅰🅿🅿🆈 🆃🅾 🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment