👩 સયુંક્ત રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે. વિશ્વ મહિલા દિવસ ઉજવણીમાં દિન વિશેષ માહિતી માટે આપની શાળામાં આ માહિતી અન્ય દીકરીઓ/મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે...
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕 શિક્ષકો, વિધાર્થીઓ, વાલીઓ માટે ઉપયોગી.
🙏 આ PDF File, Video File તમામને મોકલવા વિનંતી. જેથી દરેક બાળકને લાભ મળી શકે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👩 આંતરરાષ્ટ્રીય મહિલા દિન PDF File 👩
07) 38 પ્રસિધ્ધ મહિલાઓ 📥 Download
08) વિશ્વ મહિલા દિન 📥 Download
08) વિશ્વ મહિલા દિન 📥 Download
👩 આંતરરાષ્ટ્રીય મહિલા દિન Video File 👩
01) 8 march International Women s day - 20 successful women In India 📥 Download
03) Kalpana Chawla Story India's daughter 📥 Download
04) प्रथम भारतीय महिला - राजकीय क्षेत्र 📥 Download
05) Top 10 Powerful Women Of Indian History 📥 Download
06) इन वीरांगनाओं की कहानी देशभक्ति की मिसाल है 📥 Download
04) प्रथम भारतीय महिला - राजकीय क्षेत्र 📥 Download
05) Top 10 Powerful Women Of Indian History 📥 Download
06) इन वीरांगनाओं की कहानी देशभक्ति की मिसाल है 📥 Download
🅷🅰🅿🅿🆈 🆃🅾 🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment