Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, 30 March 2018

હનુમાન જયંતિ

👑 Hanuman Jayanti PDF + Mp3 + Video 👑
👑 આજે હનુમાન જયંતિ : હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનજી ગુરુ માનવામાં આવ્યા છે.આ ચાર સૂત્રો છે. કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ. આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાનજી અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.
📋 હનુમાનજી વિશે PDF માં માહિતી Download Here 
📋 હનુમાન જયંતિ દિન વિશેષ/આરતી/મંગલ મુરતિ Download Here 
📋 હનુમાન ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં Download Here

📹 Video Collection Download 📹
📹 Hanuman | Animated Kids Full Movie In Hindi | Ramayan Cartoon Story For Kids Download Here
📹 Hanuman (2005) Full Hindi Animated Movie Download Here
📹 Bollywood Movies - Hanuman Full Movie - हनुमान - Hindi Movies - Latest Kids Animation Film Download Here
📹 HANUMAN Animated Movie DUBBED In Hindi HANUMAN Download Here
📹 Return Of Hanuman (Hindi) - Popular Movies for Kids Download Here
📹 Hanuman Chalisa | Hanuman Da Damdaar | Sneha Pandit,Taher Shabbir Video Download Here
📹 Hanuman Chalisa Lata Mangeshkar I Shri Hanuman Chalisa Video Download Here
📹 Hanuman Chalisa with Subtitles [Full Song] Gulshan Kumar, Hariharan - Shree Hanuman Chalisa Video Download Here
📹 Hanuman Jayanti Special I Shree Hanuman Chalisa I Gulshan Kumar I Hariharan I Hanuman Ashtak Video Download Here

🎶 Mp3 Collection Download 🎶 
🎶 હનુમાન ચાલીસા Mp3 - અલકા યાજ્ઞિકના સ્વરમાં Download Here
🎶 હનુમાન ચાલીસા Mp3 - ગુલશન કુમારના સ્વરમાં Download Here
🎶 હનુમાન ચાલીસા Mp3 - લતા મંગેશકરના સ્વરમાં Download Here
🎶 હનુમાન ચાલીસા Mp3 - મહેન્દ્ર કપૂરના સ્વરમાં Download Here
📲 હનુમાન ચાલીસા ગુજરાતીમાં -એન્ડ્રોઇડ એપલીકેશન Download
🎶 મંગલ મૂરતિ મારુત નંદન Mp3 -મોરારીબાપુના સ્વરમાં Download Here
🎶 બજરંગબાણ Mp3 ડાઉનલોડ Download Here
🎶 હનુમાનજીની આરતી Mp3 ડાઉનલોડ Download Here
🎶 સુંદરકાંડ - અનુરાધા પૌંડવાલ Download Here

🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.