👑 મહાવીર જયંતી વિશેષ માહિતી | Mahavir Jayanti Info PDF + Video
📋 મહાવીર સ્વામી અને જૈન ધર્મ -PDF Download Here
📋 મહાવીર સ્વામી જીવન પરિચય -PDF Download Here
📹 મહાવીર સ્વામી જીવન પરિચય Video Download Here
👑મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે. વિશેષ માહિતી નીચે ગુજરાતીમાં આપેલી છે. ક્લીક કરો અને ડાઉનલોડ કરો .
📋 મહાવીર સ્વામી અને જૈન ધર્મ -PDF Download Here
📋 મહાવીર સ્વામી જીવન પરિચય -PDF Download Here
📹 મહાવીર સ્વામી જીવન પરિચય Video Download Here
📹 મહાવીર સ્વામી જીવન પરિચય News Video Download Here
📹 મહાવીર સ્વામી જીવન પરિચય Video Download Here
📹 મહાવીર સ્વામી જીવન પરિચય Video Download Here
No comments:
Post a Comment