👑ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર (ઉપદેશ સાથે)
👑 મધ્યકાળમાં સામાજિક અસમાનતામાં સમતા લાવવા માટે તેમજ ધર્મમાં પેસી ગયેલ અનીતિઓને દૂર કરી ધર્મનો ઉદ્ધાર કરી પુન:સ્થાપન માટે પુર્ણ પુરુષોત્તમ નારાયણને પૃથ્વી પર ફરી જન્મ લેવાનું મન થયું અને તેના પરિપાક રૂપે લોકોને કોઈ સંપ્રદાય મળ્યો હોય તો તે છે “સ્વામિનારાયણ સંપ્રદાય’.
👑 આ સંપ્રદાયને આજે કોઈ ઓળખાણ આપવાનો મહોતાજ નથી રહ્યો. આબાલવૃદ્ધ સૌ કોઈ આ વાત જાણે છે કે સ્વામિનારાયણ સંસ્થા કેટલા વિશાળ પાયા પર ફેલાયેલી છે. આમ છતાં, સ્વામિનારાયણ ભગવાન કઈ રીતે આવ્યા, તેમણે શું અવતાર કાર્ય કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કઈ રીતે થઈ, શા માટે થઈ વગેરે જેવી વાતો કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. તો અહીં આજે જાણો કેટલીક સ્વામિનારાયણ સંપ્રદાયની રસપ્રદ વાતો..
📙 ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર PDF File Download Here
📙 સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય PDF File Download Here
📺 कौन थे स्वामी नारायण।। आध्यात्मिक विचार।। Video Download Here
📺 Shri Swaminarayan Charitra - Pt 1: Ghanshyam and the Storm of Evil (Hindi) Download Here
📺 Shri Swaminarayan Charitra - Pt 2: Ghanshyam and the Miracles of Life (Hindi) Download Here
📺 Swaminarayan Bhagwan life Story Video Download Here
No comments:
Post a Comment