Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, 28 February 2018

28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

🔬 28 February રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 🔬
🔍 આજે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ઉજવણી માટે વિશેષ માહિતી. 
🔭 ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું,જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
📚 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જાણકારી PDF ફાઈલ અને Video ફાઈલમાં...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ PDF ફાઈલમાં 📙
📙 આપણા મહાન વૈજ્ઞાનિકો Download
📗 પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકો Download
📘 આપણા વૈજ્ઞાનિકો બાળકો માટે Download
📙 વિજ્ઞાનના પ્રયોગો ભાગ 1 Download
📗 વિજ્ઞાનના પ્રયોગો ભાગ 2 Download
📘 વૈજ્ઞાનિકો અને તેમની શોધ Download
📙 વિજ્ઞાનના સાધનોનાં નામ Download
📗 વિજ્ઞાન વિશેનું સામાન્ય જ્ઞાન Download
📘 વિજ્ઞાનનાં સાધનોની ઓળખ Download
📙 આપણા મહાન વૈજ્ઞાનિકો 2 Download
📗 ધો. 6 થી 8 વિજ્ઞાનની પ્રવૃતિ Download
📘 પ્રયોગશાળાના સાધનો Download
📙 ડો.સી.વી.રામન જીવન પરિચય Download
📗 વૈજ્ઞાનિક શોધો Download
📘 નેશનલ સાયન્સ ડે ક્વિઝ
(૨૮ ફેબ્રુઆરીના દિવસે વિદ્યાર્થીઓની Quiz લેવા માટે તૈયાર ગુણપત્રક સાથે પ્રશ્ન જવાબ Download કરશો.)
       Part 01(150 થી પણ વધુ પ્રશ્નો) 📥 Download
       Part 02 📥 Download
       Part 03 📥 Download
📙 ૩૪ વૈજ્ઞાનિકોના ફોટૉગ્રાફ્સ Download
📗 National Science Day Guj Download
📘 National Science Day Hindi Download
📙 એક રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને મિસાઈલમેન Download
📗 અબ્દુલ કલામ Download
📘 ડો. અબ્દુલ કલામની વૈજ્ઞાનિકથી રાષ્ટ્રપતિ સુધીની કમાલની યાત્રા Download

📲 💻 National Science Day Quiz 💻📲 
⏳ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
📍 નેશનલ સાયન્સ ડે ક્વિઝ
🗓 ૨૮ ફેબ્રુઆરી ના દિવસે વિદ્યાર્થીઓની  Quiz લેવા માટે તૈયાર પ્રશ્ન - જવાબ...
📲 Quiz Code : 680451
📜 શાળાના બાળકોને અવશ્ય રમાડશો...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Play Quiz : Click Here

📙 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ VIdeo ફાઈલમાં 📙
📹 ભારતના વૈજ્ઞાનિકો વિશે ચિત્ર સાથે માહિતી Download

📹 વિજ્ઞાન દિવસ વિશેષ Download

📹 ડો.સી.વી.રામન ડોક્યુમેંટરીDownload

📹 ડો.સી.વી.રામન પરિચયDownload


📹 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સામાન્ય માહિતી Download

📹 વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનોનો વિડીયો Download

🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.