Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, 4 July 2019

દૈનિક નોંધપેથી લખવા માટે માસિક આયોજન ધોરણ 3, 4, 5

📕 🇦 🇦 🇾 🇴 🇯 🇦 🇳 📕 

📗 કાર્ય દિવસ પ્રમાણે અભ્યાસક્રમનું માસવાર આયોજન. માસિક આયોજન ધોરણ ૩,૪,૫
📍 માસિક આયોજન તમામ વિષય
📍 વિષય વાઈઝ
📍 ગુજરાતી
📍 ગણિત
📍 આસપાસ
📍 હિન્દી
📍 અંગ્રેજી
📍 અધ્યયન નિષ્પત્તિ એકમ વાઈઝ
📍 Ready To Print

📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી આ માસવાર આયોજન. 
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 ધોરણ 5 ગણિત માસિક આયોજન 📥 Download
📘 ધોરણ 5 હિન્દી માસિક આયોજન 📥 Download
📗 ધોરણ 5 અંંગ્રેજી માસિક આયોજન 📥 Download

📙 ધોરણ 3, 4, 5 માસિક આયોજન 📥 Download
🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, 3 July 2019

વાર્ષિક અને માસવાર આયોજન

📕 🇦 🇦 🇾 🇴 🇯 🇦 🇳 📕 
📗 નવા પુસ્તકો મુજબ અભ્યાસક્રમ આયોજન વર્ષ-૨૦૧૯/૨૦
🆕  NCERT પ્રમાણે ધોરણ ૧ થી ૮ નું વાર્ષિક અને માસવાર આયોજન
📍 વર્ષ - ૨૦૧૯/૨૦
📍  કાર્ય દિવસ પ્રમાણે અભ્યાસક્રમનું માસવાર આયોજન
📍  Ready To Print
📍  ધોરણ-6 સામાજિક વિજ્ઞાન પણ અપડેટ.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી આ માસવાર આયોજન. 
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📙 ધોરણ-1-વાર્ષિક-આયોજન 📥 Download
📗 ધોરણ-2-વાર્ષિક-આયોજન 📥 Download
📘 ધોરણ-3-વાર્ષિક-આયોજન 📥 Download
📙 ધોરણ-4-વાર્ષિક-આયોજન 📥 Download
📗 ધોરણ-5-વાર્ષિક-આયોજન 📥 Download
📘 ધોરણ-6-વાર્ષિક-આયોજન 📥 Download
📙 ધોરણ-7-વાર્ષિક-આયોજન 📥 Download
📗 ધોરણ-8-વાર્ષિક-આયોજન 📥 Download
🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Tuesday, 2 July 2019

બાળવાર્તાનો ખજાનો Mp3 માં

👦👧 Mp3 માંં બાળવાર્તાઓ 👦👧
📙 ગુજરાતી ભાષામાં કહેવાયેલી, ૪૧૧(ચારસો અગિયાર) બાળવાર્તાનો ખજાનો.
📣 તમારાં બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો ને એમના મન-હ્રદયને ફળદ્રૂપ બનાવો. તમને આ બાળવાર્તાનો ખજાનો સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવાનું મન થાય તો રાહ ના જોશો. જલદી મોકલો. વાર્તા સાંભળવા માટે દરેક બાળક રાહ જોઈને બેઠું હોય છે. બાળક રાજી તો જગ આખું રાજી.

📢 અહીં છે, આ બ્લોગ પર એ ખજાનો. કરો ક્લિક :



📣 ગુજરાતી ભાષામાં કહેવાયેલી બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો ક્લિક કરો અને બાળકોને સંભળાવો. Framing Future Life With 

  1. બગલો, સાપ અને નોળિયો - પંચતંત્ર
  2. વાઘના ચામડામાં રહેલો ગધેડો - પંચતંત્ર
  3. ચકલીના મિત્રો અને મૂરખ વાંદરો - પંચતંત્ર
  4. કાગડાનું જોડું અને કાળો નાગ - પંચતંત્ર
  5. હંસ અને કાગડાની વાર્તા - પંચતંત્ર
  6. બ્રાહ્મણ અને કરચલો - પંચતંત્ર
  7. સૂપડકન્ના રાજાની વાર્તા
  8. વાઘ બનેલો ઊંદર અને ઋષિમુનિ
  9. દીકરીના ઘરે જાવા દે - ગિજુબાઈ બધેકા
  10. શિયાળ અને તેને જવાબ આપતી ગુફા - પંચતંત્ર
  11. ટાઢા ટબુકલાની વાર્તા - ગિજુભાઈ બધેકા
  12. ચકલીના મિત્રો અને ગાંડો હાથી - પંચતંત્ર
  13. સસલાએ હાથીને ભગાવ્યો - પંચતંત્ર
  14. બીકણ સસલી - પંચતંત્ર
  15. મૂરખ ગધેડાની વાર્તા - પંચતંત્ર
  16. પાંદડાની હોડી, કીડી અને કબૂતર
  17. કાગડા અંકલ મમરાવાળા - લાભશંકર ઠાકર
  18. ઊંદરડી કોને પરણે? - પંચતંત્ર
  19. પડું છું, પડું છું - ની વાર્તા
  20. પતંગિયું પરપોટો થઈ ગયું - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  21. જાદુ - અનિલ જોશી
  22. મોટું - પતલુંની વાર્તા
  23. રાજા બનેલો શિયાળ
  24. ભોળા ઊંટની વાર્તા - પંચતંત્ર
  25. ત્રણ માછલીની વાર્તા - પંચતંત્ર
  26. ચકા અને ચકીની વાર્તા - ગિજુભાઈ બધેકા
  27. દેડકાએ સાપની સવારી કરી - પંચતંત્ર
  28. ફૂલની કળીને આવેલું સપનું
  29. ખેડૂત અને સારસ પંખી
  30. બે બિલાડી અને વાંદરો
  31. દલા તરવાડીની વાર્તા
  32. મોરની ફરિયાદ
  33. ઠાગા ઠૈયા કરું છું
  34. ડાઘિયાની પૂંછડી વાંકી - રમેશ પારેખ
  35. છોગાળા, હવે છોડો !
  36. આનંદી કાગડો - ગિજુભાઈ બધેકા
  37. ગધેડો અને ફૂલ
  38. મુંબઈની કીડી - લાભશંકર ઠાકર
  39. બતકનું બચ્ચું - ધીરુબહેન પટેલ
  40. ત્રણ ભાઈબંધ
  41. કોણ જીત્યું?
  42. વાંદરાનું કાળજું
  43. ચકલાભાઈનું વેર
  44. સાચાબોલી ગાય
  45. લોભિયો
  46. ઓહિયા ઓહિયા ઓહિયા
  47. ચોટડૂક - લાભશંકર ઠાકર
  48. કીડીબાઈનું ખેતર
  49. કબૂતરોનો સરદાર
  50. અતિથિસત્કાર
  51. લોભી વાંદરો
  52. વિચાર્યા વગર કામ કરશો નહીં
  53. લોભી રાજા
  54. સારસની શિખામણ
  55. ઉપકારનો બદલો
  56. લોભી કૂતરો
  57. કૂકડાનું પરાક્રમ
  58. શિયાળે હરણ ખાધું
  59. સાચાં હરણ
  60. પરીના મગજને આવેલો વિચાર
  61. સાત સૂંઢાળો હાથી
  62. હંસ અને ઘુવડ
  63. માખીનો લોભ
  64. સિંહ અને સસલાની વાર્તા - પંચતંત્ર
  65. સસાભાઈ સાંકળિયા - ગિજુભાઈ બધેકા
  66. ટીટોડો અને દરિયો - પંચતંત્ર
  67. બગલો અને શિયાળ - ઈસપની વાતો
  68. પરી બનેલી ચકલીની વાર્તા - જાપાનીઝ પરીકથા
  69. લુચ્ચો ગધેડો અને વાઘ - ઈસપની કથા
  70. કૂવામાંની દેડકી - ઈસપની વાતો
  71. વાઘ આવ્યો રે વાઘ - ઈસપની કથા
  72. ભટૂરિયા - ગિજુભાઈ બધેકા
  73. શિયાળ - ગિજુભાઈ બધેકા
  74. કઠિયારો અને જળદેવતા - ઈસપની કથા
  75. ઊંટ પગ સડે - ગિજુભાઈ બધેકા
  76. ફૂલણજી કાગડો - પંચતંત્ર
  77. ગધેડાની સવારી - ઈસપની કથા
  78. સમજુ બકરીઓ - ઈસપની કથા
  79. કામચોર ગધેડો - ઈસપની કથા
  80. લાડુની જાત્રા - રમણલાલ પી. જોશી
  81. ચકલી અને કાગડો - ગિજુભાઈ બધેકા
  82. હિંમતવાન ચકલી - આફ્રિકન બાળવાર્તા
  83. વહતા ભાભા - ગિજુભાઈ બધેકા
  84. ત્રણ ભણેલા, એક અભણ - પંચતંત્ર
  85. કાગડો અને ઘઉંનો દાણો - ગિજુભાઈ બધેકા
  86. કબૂતરે ચીતરેલું પાણી પીધું - ઈસપની કથા
  87. ચિત્રલેખા - નાગરદાસ ઈ. પટેલ
  88. ડોશી અને વાંદરી - ગિજુભાઈ બધેકા
  89. વાદીલો કાગડો - ગિજુભાઈ બધેકા
  90. લડાઈની નોબત - નાગરદાસ ઈ. પટેલ
  91. સોનાના ઈંડા આપતી મરઘી - ઈસપની કથા
  92. ચતુર કાગડો - ઈસપની કથા
  93. દાટેલું ધન - ઈસપની કથા
  94. પાણીનું ટીપું અને ઝાડની ભાઈબંધી - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
  95. ટશુકભાઈ - ગિજુભાઈ બધેકા
  96. પતંગિયુ અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  97. બહાદૂર ખિસકોલી અને બીકણ ફોસ્સી વાંદરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  98. જાદુઈ લાકડીવાળો ખેડૂત - જાપાનીઝ પરીકથા
  99. લાલટોપી - ભારતીય લોકકથાનું વાર્તાબીજ
  100. મગર અને ગોવાળિયો - ગિજુભાઈ બધેકા
  101. સાપના ઈંડા અને મરઘી - ઈસપની કથા
  102. સિંહનું મોઢું ગંધાય - ઈસપની કથા
  103. રંગબેરંગી પતંગિયું - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
  104. ખીલીબાઈ - ગિજુભાઈ બધેકા
  105. બેં બેં બકરી - બેપ્સી એન્જિનિયર
  106. કૂતરો અને કૂતરાની ભાઈબંધી - ઈસપની કથા
  107. કોનું કોનું જાંબુ... - રમેશ પારેખ
  108. કરસન અને કબૂતર - ચંદ્રશંકર મ. ભટ્ટ
  109. બકરીનું બચ્ચું અને વરુ - ઈસપની કથા
  110. સમળી મા - ગિજુભાઈ બધેકા
  111. ફૂ-ફૂ બાપા - ગિજુભાઈ બધેકા
  112. ઝરણાનું જાદુઈ પાણી - જાપાનીઝ પરીકથા
  113. જોગીડો વાટ જુએ - ગિજુભાઈ બધેકા
  114. કરતા હો, સો કીજીયે - ગિજુભાઈ બધેકા
  115. ગોળાભાઈના હાથપગ - હર્ષદ ત્રિવેદી
  116. દાનવીર રાજા - શામળકૃત 'સિંહાસનબત્રીસી'
  117. તડતડ તુંબડી તડંતડા - ગિજુભાઈ બધેકા
  118. કુંતલા અને રાજકુમાર - ગંભીરસિંહ ગોહિલ
  119. એક ચકલી - ગિજુભાઈ બધેકા
  120. નાનકડું ફૂલ અને વાદળો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
  121. ભાણિયો ના ભૂંકે - ચંદ્ર ત્રિવેદી
  122. અક્કલ મોટી કે ભેંસ - કહેવત કથાનકો
  123. પોપટ ને કાગડો - ગિજુભાઈ બધેકા
  124. આળસુ શિયાળ - એક હિન્દી કહેવતનું કથાનક
  125. શેઠકાકાની ફાંદ - હર્ષદ ત્રિવેદી
  126. રતન ખિસકોલી - હિમાંશી શેલત
  127. માછલીઓનું ગામ - ઉદયન ઠક્કર
  128. હોલો-હોલી - ગિજુભાઈ બધેકા
  129. અદેખો દરજી - હર્ષદ ત્રિવેદી
  130. એષાબહેન અને ઉંદર - શ્રધ્ધા ત્રિવદી
  131. વાદીલો હજામ - ગિજુભાઈ બધેકા
  132. નસીબની દેવી અને ભિખારણ - વાચનમાળાની કૃતિ
  133. જંપિ તે જંપુ નહીં - વંદના શાંતુઈન્દુ
  134. ચતુરાઈની પરીક્ષા - વાચનમાળાની કૃતિ
  135. બિલાડીના જાત્રા - ગિજુભાઈ બધેકા
  136. પાણીકલર - હર્ષદ ત્રિવેદી
  137. મંકોડાનો સાફો - ગિરા પિનાકિન ભટ્ટ
  138. ખડબડ ખડબડ ખોદત હૈ - ગિજુભાઈ બધેકા
  139. ભક્ત પ્રહ્લાદ - પૌરાણિક કથાઓ
  140. છ મુર્ખાઓની પહેલી વાર્તા - ગિજુભાઈ બધેકા
  141. છ મુર્ખાઓની બીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
  142. છ મુર્ખાઓની ત્રીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
  143. છ મુર્ખાઓની ચોથી વાર્તા - ગિજુભાઈ બધેકા
  144. છ મુર્ખાઓની પાંચમી વાર્તા - ગિજુભાઈ બધેકા
  145. છ મુર્ખાઓની છઠ્ઠી વાર્તા - ગિજુભાઈ બધેકા
  146. ભેંસના શીંગડામાં માથું - જાણીતી કહેવત કથાનક
  147. ડોસો અને ત્રણ દીકરા - ઈસપની કથા
  148. આંધળાઓનો હાથી - ઈસપની કથા
  149. નાનકુડી છોકરી - પરીકથા
  150. ડોસી અને ચાર દીકરા - ગિજુભાઈ બધેકા
  151. રૂડાને સ્પ્રિંગ મળી - જાગૃતિ રામાનુજ
  152. છછૂંદર અને વાઘ - મરવિન સ્કીપર
  153. સાંભળો છો, દળભંજનજી - ગિજુભાઈ બધેકા
  154. થાળીમાં ચાંદ - રામાયણ
  155. હનુમાન અને બળિયો ભીમ - પૌરાણિક કથાઓ
  156. ખિસકોલી અને રાજા - પૌરાણિક કથાઓ
  157. રાણીની સૌથી વહાલી ચીજ - પૌરાણિક કથાઓ
  158. દેડકો અને ખિસકોલી - ગિજુભાઈ બધેકા
  159. તારાઓઓ વરસાદ - જાણીતા પરીકથાઓ
  160. કોઈ ન કરી શકે - ગિજુભાઈ બધેકા
  161. છોકરો અને સ્વર્ગની પરી - જાણીતી પરીકથાઓ
  162. ઢીશુમ અને સાત પરીઓ - જાણીતી પરીકથાઓ
  163. સૂરજમુખીનું ફૂલ - ગોપાલકૃષણ
  164. સોનોરી હંસ - જાતક કથા
  165. હો આંબાભાઈ, હો લીંબાભાઈ - ગિજુભાઈ બધેકા
  166. સુખી માણસનું પહેરણ - શંભુપ્રસાદ ભટ્ટ
  167. ચાર ઋતુઓ - જાતક કથા
  168. ગેંડાની ફરિયાદ - મરવિન સ્કીપર
  169. મહા વીર - પૌરાણિક કથાઓ
  170. બાઘો - મધુસૂદન પારેખ
  171. અણમાનેતી વહુ અને તેના ભાઈઓ - નાગપાંચમની વ્રતકથા
  172. હું તો મોટો ભા - ગિરા પિનાકિન ભટ્ટ
  173. ડાઘિયો - હર્ષદ ત્રિવેદી
  174. મા, મને મંતોલે તલ્લી રે તલ્લી - ગિજુભાઈ બધેકા
  175. દુનિયાની મોટામાં મોટી ચીજ - મરવિન સ્કીપર
  176. જો કરી જાંબુએ... - જયંતી ધોકાઈ
  177. કરમની સજા - યશવંત કડીકર
  178. એદી - મરવિન સ્કીપર
  179. કાને ટોપી, માથે ચોટી - ગિજુભાઈ બધેકા
  180. કૂતરાને આવ્યું સપનું - વંદના શાંતુઈન્દુ
  181. પારકી સેવામાં માર ખાધો - પંચતંત્ર(અપરીક્ષિતકારકમ્)
  182. શ્રવણ - પૌરાણિક કથાઓ
  183. જૂ બાઈ - ગિજુભાઈ બધેકા
  184. છાના છાના પગલા - અનિલ જોશી
  185. શિયાળભાઈ બખોલમાં ફસાયા - ઈસપની વાર્તાઓ
  186. જૂ કા પેટ ફૂટ્યા - ગિજુભાઈ બધેકા
  187. ખલીલની ચતુરાઈ - આરબકથાઓ
  188. પૂંછડી વિનાનું શિયાળ - ઈસપની વાતો
  189. જાદુઈ વાંસળી - જયવતી કાજી
  190. કૂતરાની લાલચ - ઈસપની વાતો
  191. દાટેલું ધન - ઈસપની વાતો
  192. ખેતલી - ગિજુભાઈ બધેકા
  193. રામાયણ - વાર્તાસંકલન - ગિજુભાઈ બધેકા
  194. દયાળુ ડોશી - મોટી બહેન(વાર્તાકહેનાર - ગિજુભાઈ બધેકા)
  195. ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
  196. ગુલામ ઘોડો - ઈસપની વાતો
  197. હજામ અને બાંડો વાઘ - ગિજુભાઈ બધેકા
  198. સસલું અને વાઘ - હરરાય દેસાઈ
  199. અદલાબદલી - કુમારી સુનિતા
  200. એક રાજકુંવરી અને ચાર રાજકુંવર - જાણીતી પરીકથા
  201. મૂરખ ભાઈબંધ - જાતક કથા
  202. ઘુવડ અને કાગડો - આપણી બાળકથાઓ
  203. મૂરખ છોકરો - જાતક કથા
  204. દુશ્મનની ઓળખ - બુદ્ધિપ્રેરક બાળકથાઓ
  205. બે ભમરાઓ - સંસ્કારી બોધકથાઓ
  206. અભિમાની ભીંડો - નટવર પટેલ
  207. બાપા, કાગડો - ગિજુભાઈ બધેકા
  208. પસ્તાવો કરે શું વળવાનું ?
  209. ઘાસ કા પૂળા ખાજા - ગિજુભાઈ બધેકા
  210. ગુડો-ગુડી - ગિજુભાઈ બધેકા
  211. ભગવાન જે કરે તે સારા માટે - અકબર બીરબલની કથાઓ
  212. પેમલો-પેમલી - ગિજુભાઈ બધેકા
  213. વાઘનો ઉપવાસ - કહેવત કથાનકો
  214. હરણના બચ્ચાની ચાલાકી - જાતક કથા
  215. ચતુર વાંદરો - જાતક કથા
  216. કેડ, કંદોરો ને કાછડી; અમે ચાર જણાં - ગિજુભાઈ બધેકા
  217. સૌથી મોટી વસ્તુ કઈ? - અકબર બીરબલની કથાઓ
  218. ખજાનાની શક્તિ - જાતક કથા
  219. અણમોલ ભેટ - જાતક કથા
  220. છોકરી અને ઢીંગલી - જાણીતી પરીકથા
  221. સોબત - નટવર પટેલ
  222. ચોર પકડાયો - અકબર બીરબલની કથાઓ
  223. તોફાની દકુ - જાણીતી પરીકથા
  224. બાજરાના જાદુઈ દાણા - જાણીતી પરીકથા
  225. ભમરી અને મધમાખી - રવીન્દ્રનાથ ટાગોર
  226. ચકલી અને મોર - રવીન્દ્રનાથ ટાગોર
  227. પોથીનો કીડો - રવીન્દ્રનાથ ટાગોર
  228. ભીનું લાકડું, સૂકું લાકડું - રવીન્દ્રનાથ ટાગોર
  229. રથયાત્રા - રવીન્દ્રનાથ ટાગોર
  230. જાંબુ - રવીન્દ્રનાથ ટાગોર
  231. અજાણ્યો વાંસળીવાળો - રવીન્દ્રનાથ ટાગોર
  232. કૂતરાની ઈર્ષ્યા - રવીન્દ્રનાથ ટાગોર
  233. ભેંસની સેવા - રવીન્દ્રનાથ ટાગોર
  234. ચતુર કુંભાર - રાષ્ટ્રીય પહેલી ચોપડી,1923
  235. કોડિયું અને ફાનસ - રવીન્દ્રનાથ ટાગોર
  236. નદીના બે કિનારા - રવીન્દ્રનાથ ટાગોર
  237. ખેડૂત અને ધરતી - રવીન્દ્રનાથ ટાગોર
  238. પૃથ્વી કેમ જન્મી ? - મેઘાલયની લોકકથા
  239. કાગડો તે કાગડો અને કોયલ તે કોયલ - રવીન્દ્રનાથ ટાગોર
  240. કોણ ખાઉંધરું ? - અકબર બીરબલની કથાઓ
  241. અધિકાર - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ, સંકલન - જયંતી પટેલ
  242. મોર બનેલો કાગડો - ઈસપની કથાઓ
  243. વરુ અને બગલો - ઈસપની વાતો
  244. ઠીંગુજીની વાર્તા - જાણીતી પરીકથા
  245. સોનબાઈ અને રૂપબાઈ - ગિજુભાઈ બધેકા
  246. બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ? - ઈસપની વાતો
  247. શિયાળનો લાંબો પડછાયો - ઈસપની વાતો
  248. ઘડો અને કૂવો - રવીન્દ્રનાથ ટાગોર
  249. અણમોલ પાઠ - જાતક કથા
  250. ફળ અને ફૂલ - રવીન્દ્રનાથ ટાગોર
  251. સિંહ અને ગુલામ - ઈસપની વાતો
  252. તીર અને ગદા - રવીન્દ્રનાથ ટાગોર
  253. સાગનું ઝાડ અને તેની ડાળી - રવીન્દ્રનાથ ટાગોર
  254. મધમાખી અને ભમરો - રવીન્દ્રનાથ ટાગોર
  255. નારદની હાર - રવીન્દ્રનાથ ટાગોર
  256. કોડિયું અને ખરતો તારો - રવીન્દ્રનાથ ટાગોર
  257. વાંસળીવાળો - જાણીતી પરીકથા
  258. શિયાળે સિંહને ભગાડ્યો - પંચતંત્ર
  259. વાંસ અને દેવદારનું ઝાડ - રવીન્દ્રનાથ ટાગોર
  260. જીભ હરાવે, જીભ જિતાડે - જાતક કથાઓ
  261. ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
  262. હવે હું ગોળ નહીં ખાઉં - આપણી સંતકથાઓ
  263. દયાળુ ઈશ્વર - ઉત્તમ બોધકથાઓ
  264. પરી અને મોચીની વાર્તા - જાણીતી પરીકથાઓ
  265. ચણાની શોધ - જાતક કથા
  266. મૂરખ ઝાડની વાર્તા - જાતક કથા
  267. માછલી હાથથી ગઈ - જાતક કથા
  268. ઉત્તમ ફૂલ - નટવર પટેલ
  269. સાચી ભાઈબંધી - જાતક કથા
  270. ભણેલો ભટ - ગિજુભાઈ બધેકા
  271. ખેતર અને પર્વત - રવીન્દ્રનાથ ટાગોર
  272. સસલાની ચતુરાઈ - બુદ્ધિપ્રેરક બાળાવાર્તાઓ
  273. લાલચ બહુ બુરી - જાતક કથા
  274. એ પણ ચોરી કહેવાય - મુકુલ કલાર્થી
  275. ભાગો ડૂબી મરશું - અકબર બીરબલની વાતો
  276. શિયાળનું બચ્ચું - ઈસપની વાતો
  277. અદેખી રાણી - રવીન્દ્રનાથ ટાગોર
  278. વરુએ લીધેલો વેશ - ઈસપની વાતો
  279. ચંપા અને ડોશી - જાણીતી પરીકથા
  280. ગધેડો જ જાણે - રવીન્દ્રનાથ ટાગોર
  281. માથું અને છત્રી - રવીન્દ્રનાથ ટાગોર
  282. ઢીંગલી અને ચાર ભાઈબંધ - જાણીતી પરીકથા
  283. ચડજા બેટા શૂળી પર - કહેવત કથાનકો
  284. મીઠાં બોર - રામાયણ
  285. ચોટલી અને હાથપગ - રવીન્દ્રનાથ ટાગોર
  286. નાક અને કાન - રવીન્દ્રનાથ ટાગોર
  287. ઝાડ અને માણસ - ઈસપની વાતો
  288. સાચા ભાઈબંધોની વાર્તા - હિતોપદેશ
  289. જાદુઈ માછલી - પરીકથા
  290. સસલાના બચ્ચાના કાન - નચિકેતાદેવી
  291. દીવડાં બનીશું - રવીન્દ્રનાથ ટાગોર
  292. લાલચુ શિયાળ અને ભૂખ્યો સિંહ - નેત્રા ઉપાધ્યાય
  293. શિયાળ અને બકરીનું બચ્ચું -
  294. વનનો રાજા હાથી અને ઉંદરનું બચ્ચું - ડૉ.દિકપાલસિંહ જાડેજા
  295. બોલતો પોપટ, અજગર અને દીકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  296. શાહુડીના પીંછા અને સાપ - હિતોપદેશ
  297. મૂરખને આપેલી શિખામણ - પંચતંત્ર
  298. હંસ અને ઉંદર - હિતોપદેશ
  299. લાવરી અને ઘુવડ - પંચતંત્ર
  300. હાથી અને ઉંદરની ભાઈબંધી - પંચતંત્ર
  301. શિયાળ અને ઉંદરોનો રાજા - હિતોપદેશ
  302. ફૂલણશી ગધેડો - પંચતંત્ર
  303. ઉંદરનું બચ્ચું અને તેની મા - પરીકથાઓ
  304. ઘોડો, બળદ અને સૈનિક - પ્રાણીકથાઓ
  305. મજેદાર કૂકડો - રસથાળ
  306. ઊંટ અને શિયાળ - પંચતંત્ર
  307. સસલાની ચતુરાઈ - પરીકથાઓ, સંકલન-જયંતી પટેલ
  308. દેડકો અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  309. કાચો ઘડો અને કાચૂું સૂતર - અમૃતલાલ વેગડ
  310. ત્રણ રીંછની વાર્તા - ડોલરરાય માંકડ
  311. ભોળભાભા - રમણલાલ સોની
  312. ગાય અને સિંહ - જયદેવ માંકડ
  313. સોનાના ઓજાર - પન્નાલાલ પટેલ
  314. હંસોનું સમર્પણ - મનુભાઈ પંચોળી 'દર્શક'
  315. કીડીનું બચુડિયું ખૂબ ગમે - રમેશ ત્રિવેદી
  316. ટોપલીના ટમેટા અને ટીનુ - ડૉ. દિકપાલસિંહ જાડેજા
  317. ફૂલની કિંમત - રવીન્દ્રનાથ ટાગોર
  318. પારસમણિ - રવીન્દ્રનાથ ટાગોર
  319. રાત અને છોકરી - હેતવી નિધિ
  320. ઘરડો ઊંદર અને બિલાડી - પ્રાણીકથાઓ
  321. કૂતરો અને ચિત્તો - ગિજુભાઈ બધેકા
  322. રાજા હરિશ્ચંદ્ર - કુદશિયા જૈદી
  323. ઊંદર અને રાજા - આપણી વાર્તાઓ
  324. પાપનું ભાગીદાર કોણ ? - પુરાણ કથાઓ
  325. મોરમામાની કેરી - રસથાળ
  326. લખ્યું બારું - ગિજુભાઈ બધેકા
  327. બિલાડીની ડોકે ઘંટડી બાંધી - પ્રભુલાલ દોશી
  328. સસલું અને છછૂંદર - આપણી પ્રાણીકથાઓ
  329. માણસ અને કાગડો - ગિજુભાઈ બધેકા
  330. ફટાકડાની ટોળીમાં તડાફડી - પ્રભુલાલ દોશી
  331. કાબર અને ડોશી - ભાનુમતિ સી. પટેલ
  332. સસલા અને કાચબાની હરીફાઈ - પ્રભુલાલ દોશી
  333. ટીનુ અને તેના ચિત્રો - હેતવી નિધિ
  334. હેન્સ - ગિજુભાઈ બધેકા
  335. વાત કહેવાય એવી નથી - ગિજુભાઈ બધેકા
  336. સાહેબ, છોકરા રાખતો હતો - ગિજુભાઈ બધેકા
  337. ભેંસ ભાગોળે... - ગિજુભાઈ બધેકા
  338. થોડી દેર કે કારણે - ભાનુમતિ સી. પટેલ
  339. સાચી ઈજ્જત - જીવરામ જોષી
  340. દેડકી રાણી - રશિયન લોકવાર્તા
  341. મકનો અને રાક્ષસ - ગિજુભાઈ બધેકા
  342. બોઘાલાલ - ભાનુમતિ સી. પટેલ
  343. કીડી અને તીડ - યશવંત કડીકર
  344. સાચ્ચી મા
  345. લાલચુ મિન્ટુ
  346. છભુને શિખામણ મળી - યશવંત કડીકર
  347. ઊંટના અઢારે અંગ વાંકા - વાર્તાસ્રોત-દલપતરામની કવિતા
  348. ગંજીનો કૂતરો - રતિલાલ સાં. નાયક
  349. દાદાની પાઘડી, દાદાનો ડંગોરો - રતિલાલ સાં. નાયક
  350. ઈશ્વર જુએ છે - મુકુલ કલાર્થી
  351. વનકો જોડા લઈ ગયો - ગિજુભાઈ બધેકા
  352. ફેરિયો - રતિલાલ સાં. નાયક
  353. વાનર અને ચકલી - રતિલાલ સાં. નાયક
  354. ઘટોત્કચ - રતિલાલ સાં. નાયક
  355. બુદ્ધ - રતિલાલ સાં. નાયક
  356. બંગડીવાળો વાઘ - રતિલાલ સાં. નાયક
  357. લુચ્ચો વાઘ - રતિલાલ સાં. નાયક
  358. લૂંટારાને આવકાર - મુકુલ કલાર્થી
  359. ગોલપુનો બગીચો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
  360. કૃષ્ણ - રતિલાલ સાં. નાયક
  361. કીડીઓ અને નાગ - રતિલાલ સાં. નાયક
  362. જાદુઈ અરીસો - ભાનુમતિ સી. પટેલ
  363. સદાચારનો પ્રભાવ - મુકુલ કલાર્થી
  364. યુધિષ્ઠિરે શું માંગ્યું ? - મુકુલ કલાર્થી
  365. જંગલી શિયાળની કથા - વાર્તાસ્રોત- ભારતીય કથાવિશ્વ ભાગ-2, શિરીષ પંચાલ
  366. ચકલાભાઈ વેર વાળવા જાય - રતિલાલ સાં. નાયક
  367. કીડી અને અબરખ - વંદના શાંતુઈન્દુ
  368. છોકરા અને દેડકા - રતિલાલ સાં. નાયક
  369. વાવે તેવું લણે, કરે તેવું પામે - રતિલાલ સાં. નાયક
  370. લાવ મારા રોટલાની કોર - ભાનુમતિ સી. પટેલ
  371. ખરો ગુનેગાર - ભાનુમતિ સી. પટેલ
  372. સીતા - રતિલાલ સાં. નાયક
  373. સોક્રેટિસ - મુકુલ કલાર્થી
  374. અમારે આવો રાજા નથી જોઈતો - મુકુલ કલાર્થી
  375. મોતીની માળા - ભાનુમતિ સી. પટેલ
  376. સોનેરી સફરજન - ભાનુમતિ સી. પટેલ
  377. ધ્રુવ - રતિલાલ સાં. નાયક
  378. પ્રહ્લાદ - રતિલાલ સાં. નાયક
  379. ચકીનો ચરખો - રતિલાલ સાં. નાયક
  380. મારા દાદાના દેશમાં હું તો બોલવાનો - રતિલાલ સાં. નાયક
  381. બાદશાહ અને ફકીર - ગુજરાતી પહેલીની ચોપડી,1923
  382. દુર્જન કાગડો - લોકપ્રિય બાળવાર્તાઓ
  383. વહુથી ના પડાય જ કેમ...? - લોકપ્રિય બાળવાર્તાઓ
  384. શિયાળનો ન્યાય - લોકપ્રિય બાળવાર્તાઓ
  385. હાથી અને દરજી - લોકપ્રિય બાળવાર્તાઓ
  386. ચોરની લાકડી એક વેંત ટૂંકી - લોકપ્રિય બાળવાર્તાઓ
  387. નગુણી માણસજાત - પંચતંત્ર
  388. બુલબુલ અને ખિસકોલી - શૈલેષ રાયચુરા
  389. કીડી અને વેપારી - વંદના શાંતુઈન્દુ
  390. ગોળ કેરી ભીંતલડી - વાર્તાસ્રોત - રતિલાલ સાં. નાયક
  391. ચિત્રરથ રાજાની વાર્તા - પંચતંત્ર
  392. ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર
  393. અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર
  394. લાલચુ શિયાળ - પંચતંત્ર
  395. મંદવિષ સાપની વાર્તા - પંચતંત્ર
  396. હંસ અને દેડકાની વાર્તા - નચિકેતાદેવી
  397. દ્રૌણ બ્રાહ્મણની વાર્તા - પંચતંત્ર
  398. મશ્કરી - ભાનુમતિ સી. પટેલ
  399. શ્રવણ - રતિલાલ સાં. નાયક
  400. કહાણી કહું કૈયા - રતિલાલ સાં. નાયક
  401. મિયાં ફૂસકીની વાર્તા - બાળકથાવલિ
  402. શેરડીનો મીઠો સ્વાદ - બાળકથાવલિ
  403. ગમે તેને ભાઈબંધ બનાવાય નહીં - બાળકથાવલિ
  404. દયાળુ સિદ્ધાર્થ - બાળકથાવલિ
  405. સ્વાદના ગુલામ ના બનાય - મુકુલ કલાર્થી
  406. હનુમાને સીતા માતા શોધી લીધાં - વાર્તાસ્રોત - રામાયણ
  407. ખીચડીના ભાગ - યશવંત કડીકર
  408. હંસણી, મરઘી અને બતક - યશવંત કડીકર
  409. હંપુ હાથી - યશવંત કડીકર
  410. હનુમાને લંકા સળગાવી - વાર્તાસ્રોત - રામાયણ
  411. મહેનતની કમાણી - યશવંત કડીકર
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, 18 April 2019

ઓનલાઇન પરિણામ

📕 🇴 🇳 🇱 🇮 🇳 🇪 🇷 🇪 🇸 🇺 🇱 🇹 📕
📕 શ્રી લાખણકા પ્રાથમિક શાળાના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ...
📘 શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતોને જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી અમારી સરકારી પ્રાથમિક શાળા શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં અમારા વ્હાલા બાળકોના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘેર બેઠા મેળવી શકે એવુંં આયોજન કરવામાંં આવેલ છે જેમાં પોતાનો પરીક્ષા નંંબર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકાશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે... નીચે આપેલી 📥 Download ની લિંકમાં જોઈ શકાય છે... ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે. સૂચનો અને સુધારા આવકાર્ય છે. વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું...
📙 આ ઓનલાઈન પરિણામ માત્રને માત્ર શિક્ષકો અને બાળકોને ડિજિટલ ગુજરાત તરફ લઈ જવાના હેતુથી અપલોડ કરવામાં આવ્યા છે.
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ બાનાવવામાં માટે પૂરતી કાળજી લેવામાં આવેલ છે, તેમ છતાં કોઈ ભૂલ હોય તો અવશ્ય સૂચન કરશો. 
📘 ઓનલાઈન પરિણામ જાણવા માટે નીચે આપેલ ડાઉનલોડ પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી. 
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ 📗

📗 ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાણવા માટે નીંચે ક્લિક કરો
ક્રમ
વિધાર્થીનું નામ
પરિણામ મેળવવા માટે Click કરો.
1
AADITYABHAI ASHOKBHAI BHADBHIDIYA



2
AMANBHAI PRAVINBHAI GHOGHARI



3
CHANDRIKABEN VIRAMBHAI GAMARA



4
DIVYARAJBHAI PRAKASHBHAI PARMAR



5
HINABEN JAGABHAI GAMARA



6
JANVIBEN SANDIPBHAI JALIYA



7
KARANBHAI PRATAPBHAI UGAREJIYA



8
KIRANBEN BHUPATBHAI UGAREJIYA



9
LAKHAMANBHAI RAJUBHAI CHOHALA



10
MANISHABEN RAVAJIBHAI BHADBHIDIYA



11
NEHABEN VINUBHAI MITHAPARA



12
PARTHBHAI RAJUBHAI RAMANUJ



13
PAYALBEN HARJIBHAI GAMARA



14
PRAVINABEN SAVABHAI GAMARA



15
RAHULBHAI BHOLABHAI CHOHALA



16
RAYSHINGBHAI PRATAPBHAI UGAREJIYA



17
RUDRABHAI RAJUBHAI JALIYA



18
SEJAL JITUBHAI PIPALIYA



19
SHITALBEN KALUBHAI MITHAPARA



20
SHIVAMBHAI JASMATBHAI SOLANKI



21
VIVEKBHAI MUKESHBHAI BARAIYA
🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.