🌏 વિશ્વ પર્યાવરણ દિન પરિચય PDF File તથા Video 🌏
🌏 ઈ.સ. ૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
🌏 જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ દિન''ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
🌏 વિશ્વ પર્યાવરણ દિન પરિચય PDF File 🌏
📗 વિશ્વ પર્યાવરણ દિવસ PDF File Click Here To Download📘 ગુજરાતના પર્યાવરણમાં જંગલોનું મહત્વ PDF File Click Here To Download
📙 પર્યાવરણ સુરક્ષા PDF File Click Here To Download
🌏 વિશ્વ પર્યાવરણ દિન પરિચય Video 🌏
📹 વિશ્વ પર્યાવરણ દિવસની સમજ Video Click Here To Download
📹 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ Video Click Here To Download
📹 વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ Video Click Here To Download
📹 વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ Video Click Here To Download