👑 ભગવાન બુદ્ધનો પરિચય PDF File તથા Video 👑
👑 વૈશાખ મહિનાની પૂનમ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. તે દિવસ ભગવાન બુદ્ધના જન્મ દિવસ તરીકે ઊજવાય છે. તે જ દિવસે એમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને તે દિવ્ય જ્ઞાનનો તેમણે લોકોમાં વર્ષો સુધી પ્રચાર કર્યો અને તેમણે બુદ્ધ ધર્મની સ્થાપના કરી. અને વર્ષો પછી તે જ દિવસે ૮૦ વર્ષની ઉંમરે તેઓ નશ્વર દેહનો ત્યાગ કરીને પરમધામમાં ગયા.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👑 ભગવાન બુદ્ધ જન્મ જયંતી PDF File Click Here To Download