Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Saturday, 26 May 2018

ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ

📚 ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ જોવા  લીંક સાચવીને રાખો.
📙 તારીખ : ૨૮ મે ૨૦૧૮ ના રોજ પરિણામ અહીં મૂકવામાં આવશે.
🙏 તમામ મિત્રો સુઘી આ મેસેજ પહોંચાડવા નમ્ર વિનંતી. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📲 ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનું તમારું પરિણામ જોવા Click કરો. 

NCERT કોર્ષ મુજબ વિડીયો લીંક/QR કોડ

📙 ધોરણ 6-7-8 ગણિત-વિજ્ઞાન અને ભાષા PDF મટીરીયલ ફાઈલ 📘
➡ NCERT કોર્ષ મુજબ વિડીયો લીંક/QR કોડ
➡ તમામ પ્રકરણના MCQ પ્રશ્ન-જવાબ
➡ પ્રવૃતિઓનું લીસ્ટ અને પ્રેક્ટીસ વર્કશીટ
➡ અંગ્રેજી ગ્રામર માટે ખાસ ઉપયોગી
📘 સર્વ શિક્ષા અભિયાન બી.આર.સી. ભવન - કેશોદ દ્વારા ધોરણ - ૬ થી ૮ ના અભ્યાસક્રમનું માસવાર સુંદર આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આશા વ્યક્ત કરું કે બધા પ્રાથમિક શિક્ષકોને આ અભ્યાસક્રમનું આયોજન ઉપયોગી થશે.
📗 Maths-Science PDF Material
📙 Std. 6 to 8 Maths-Science PDF :- Click Here To Download PDF

📗 Language PDF Material
📙 Std. 6 to 8 Language PDF :- Click Here To Download PDF

OJAS ઓફીસીયલ એપ્લીકેશન

📲  OJAS વેબસાઇટની ઓફીસીયલ મોબાઇલ એપ્લીકેશન

🎓ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી ભરતીઓની માહિતી માટે OJAS વેબસાઇટની ઓફીસીયલ મોબાઇલ એપ્લીકેશન નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
🎓 નવી ભરતી આવ્યે નોટીફીકેશન દ્વારા જાણ મળે છે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📲 DOWNLOAD APP BLOW LINK

Sunday, 6 May 2018

ભારતીય બંધારણની તમામ PDF

📙 🇧 🇦 🇳 🇩 🇭 🇦 🇷 🇦 🇳 📗
📑 ભારતીય બંધારણ બધા જ પબ્લિકેશન ની PDF એકજ પેઇઝમાંં
🙏 તમામ મિત્રો સુઘી આ મેસેજ પહોંચાડવા નમ્ર વિનંતી. 
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📔 ભારતીય બંધારણ By Astha Academy Click Here To Download
📕 ભારતીય બંધારણ 1 By Anamika Academy 
Click Here To Download
📕 ભારતીય બંધારણ 2 By Anamika Academy Click Here To Download
📗 ભારતીય બંધારણ By Angel Academy 
Click Here To Download
📘 ભારતીય બંધારણ By Kazi Sir 
Click Here To Download
📙 બંધારણીય રીત 
Click Here To Download
📑 બંધારણ ઓફિસીયલ સરકારી બુક 
Click Here To Download
📔 પંચાયતી રાજ Part 1 By Kumar Prakashan 
Click Here To Download
📔 પંચાયતી રાજ 
Part 2 By Kumar Prakashan Click Here To Download
📔 પંચાયતી રાજ Part 3 By Kumar Prakashan Click Here To Download
📕 Rite to Information Click Here To Download
📘 All PDF in One Page 📘

વન્ય પ્રાણીઓની માહિતી

🐯 વન્ય પ્રાણીઓની માહિતી થી ભરપૂર એવું સચિત્ર સાથે ખૂબ જ ઉપયોગી પુસ્તક
📕 પુસ્તકનું નામ: વન્ય જીવન
📗 પ્રકાશન: માહિતી કમિશનર, ગાંધીનગર
📘 સપાંદન: હેમંત સુથાર
📕 Size :- 152 MB
📚 આ સાઇટ ની અંદર library વિભાગ માં જઈને અન્ય ઉપયોગી પુસ્તક પણ ડાઉનલોડ કરી શકશો.
🙏 તમામ મિત્રો સુઘી આ મેસેજ પહોંચાડવા નમ્ર વિનંતી.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📲 વન્ય પ્રાણીઓની માહિતી પુસ્તક ડાઉનલોડ કરવા માટે Click Here To Download

📣 ઉપરોક્ત પુસ્તક ડાઉનલોડ કરવા માટે Browser નો ઉપ્યોગ કરવો જરુરી છે. 

2018 કારકીર્દિ માર્ગદર્શન અંક

📘🇰 🇦 🇷 🇰 🇮 🇷 🇩 🇮 🇲 🇦 🇷 🇬 🇦 🇷 🇩 🇦 🇷 🇸 🇭 🇦 🇳 ➖ 2⃣0⃣1⃣8⃣ 📗
📙 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કારકિર્દી અંક 2018 ડાઉનલોડ કરો.
👉🏼ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરાવવું ?

👉🏼ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરાવી શકાય તમારા બળકોને ?

👉🏼ધોરણ 10 અને ધોરણ 12 પછી ક્યાં ક્યાં નવા ફિલ્ડ માં અભ્યાસ કરવી શકો શા માટે ?
👉🏼સંપૂર્ણ સમજ એક્સપર્ટ દ્વારા અહી આપવમાં આવેલ છે તો જરૂર થી આ અંક ડાઉનલોડ કરો...
🙏 તમામ મિત્રો સુઘી આ મેસેજ પહોંચાડવા નમ્ર વિનંતી. 
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕 તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼

📲 કારકિર્દી અંક 2018 ડાઉનલોડ કરવા માટે Click Here To Download

Tuesday, 1 May 2018

૧લી મે ગુજરાત સ્થાપના દિવસ

🏡 ૧લી મે ગુજરાત સ્થાપના દિવસનો પરિચય PDF File અને Video Collection

🏠 ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઈ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઈ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕  તમામ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
🏡 ૧લી મે ગુજરાત સ્થાપના દિવસનો પરિચય PDF File Collection 🏡
🏡 ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ PDF File Click Here To Download
🏡 1st May ગુજરાત દિવસ PDF File Click Here To Download

🏡 ૧લી મે ગુજરાત સ્થાપના દિવસનો પરિચય Video Collection 🏡
📹 1 મે ગુજરાત સ્થાપના દિવસ Video File Click Here To Download

📹 ગુજતાતના જિલ્લા અને તેની રચના Video File Click Here To Download 

📹 ગુજરાત વિષયક માહિતી Video File Click Here To Download

📹  ગુજરાતમાં સૌપ્રથમ Video File Click Here To Download

📹  ગુજરાતનું ભૂગોળ Video File Click Here To Download

📹  ગુજરાતમાં સૌથી મોટું શું Video File Click Here To Download

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.