📌 QR Scanner App માં ક્યુઆર કોડ સ્કેન કરી વિડિઓ જોવાના સ્ટેપ :
📲 QR Scanner App Download Click Here
1. સૌ પ્રથમ જે ક્યુઆર કોડનો વિડિઓ જોવો હોય તેનો સ્ક્રીન શોટ લેવો.
2. પછી એપ ઓપન કરી આપણે જે કયુઆર કોડનો સ્ક્રીન શોટ લીધો હોય તે પિક્ચર ઓપન કરવું (જમણી બાજુ ઉપર ત્રણ ટપકાં દ્વારા, Scan from the picture એવું લખેલું હશે તેના પર ક્લિક કરીને).
3. તેમાં વિડિઓ જોવા પર ક્લિક કરવાથી youtube માં વિડિઓ ઓપન થશે.
4. તેને ડાઉનલોડ કરવો હોય તો લિંક માં youtube લખેલ હોય તેની આગળ ss લખી (ઉપર લિંક હોય તેમાં) ઓકે કરવાથી વિડિઓ ડાઉનલોડ થશે.