🅴🅳🆄🅲🅐🆃🅸🅞🅽 🆄🅟🅳🅐🆃🅴🆂
👪 Fun With Family 👪
😷 હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકો ઘરે રહીને ફક્ત ટીવી અને વિડીયો ગેમ પાછળ સમય બરબાદ ન કરે અને કંઈક નવું શીખે અને સત્સંગ-ભક્તિ વધુ દૃઢ થાય એ હેતુથી આ રીતનું એક ડિજિટલ સામયિક બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા રોજ બાળકો માટે મોકલવામાં આવશે. તો આપના એક એક બાળક સુધી આ મેસેજ Whatsapp દ્વારા પહોંચાડશો. વાલીને ફોન દ્વારા તેની સમજુતી અવશ્ય આપવી. જેથી દરેક બાળકનું ઘડતર આ દિવસો દરમિયાન સારી રીતે થઈ શકે...
👪જજંતરમ્ મમંતરમ્, જાળવો ૧ મીટરનું અંતરમ્..., કોરોના નથી થયો ખતમ, રહો ઘરની અંદરમ્... પણ... આખો દિવસ ઘરની અંદર રહીને કરશો શું...? Fun With Family નો કાર્યક્રમ પરિવાર સાથે આનંદમ્
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
🅷🅰🅿🅿🆈 🆃🅾 🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.