Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, 19 November 2019

ભાષાદીપ વાચન મોડ્યુલ ધોરણ 3 થી 8

📙 ભાષાદીપ વાચન મોડ્યુલ 📙
📙 ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ભાષાદીપ વાચન મોડ્યુલ.
📕 નવા શરૂ થયેલ વાચન અભિયાન અંતર્ગત લોન્ચ થયેલ ભાષાદીપ મોડ્યુલ ડાઉનલોડ કરો. ધોરણવાઇઝ PDF ફાઇલ. 
📗 પ્રાથમિક શાળાઓમાં એપ્રિલ સુધી વાંચન અભિયાન ચાલશે. આ માટે ભાષાદીપ બુકલેટ વિદ્યાર્થીને આપવામા આવશે. તેની  ઓફીસીયલ PDF આવી ગયેલ છે...
📘 દરેક બાળકોની કક્ષા પ્રમાણે ભાષાદીપ વાચન મોડ્યુલ...
🆕 વિધાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે ખૂબ જ ઉપયોગી.
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લિક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લિક કરતા આ ફાઈલ Download થશે.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📝 ભાષાદીપ એક્ટિવિટી ફાઇલ 📝 
📆 તારીખ વાઈસ પ્રવૃત્તિઓની ફાઈલ ખૂબ જ ઉપયોગી. ધોરણ 3 થી 8 માટે.
📆 કયા દિવસે કઈ પ્રવૃત્તિ કરાવવી તે માટે ખાસ.
📍 ધોરણ 3 To 5 માટે 📥 Download
📍 ધોરણ To 8 માટે 📥 Download


💻 ધો. 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ભાષાદીપ વાચન મોડ્યુલ 💻
📘 ધોરણ 3 માટે મોડ્યુલ 📥 Download
📙 ધોરણ 4 માટે મોડ્યુલ 📥 
Download
📕 ધોરણ 5 માટે મોડ્યુલ 📥 
Download
📗 ધોરણ 6 માટે મોડ્યુલ 📥 
Download
📘 ધોરણ 7 માટે મોડ્યુલ 📥 
Download
📙 ધોરણ 8 માટે મોડ્યુલ 📥 
Download
♦️♦️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️♦️♦️


🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, 14 November 2019

શાળાનું ઓનલાઇન પરિણામ

📕 🇴 🇳 🇱 🇮 🇳 🇪 🇷 🇪 🇸 🇺 🇱 🇹 📕
📕 શ્રી લાખણકા પ્રાથમિક શાળાના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ...
📘 શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતોને જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી અમારી સરકારી પ્રાથમિક શાળા શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં અમારા વ્હાલા બાળકોના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘેર બેઠા મેળવી શકે એવુંં આયોજન કરવામાંં આવેલ છે જેમાં પોતાનો પરીક્ષા નંંબર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકાશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે... નીચે આપેલી 📥 Download ની લિંકમાં જોઈ શકાય છે... ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે. સૂચનો અને સુધારા આવકાર્ય છે. વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું...
📙 આ ઓનલાઈન પરિણામ માત્રને માત્ર શિક્ષકો અને બાળકોને ડિજિટલ ગુજરાત તરફ લઈ જવાના હેતુથી અપલોડ કરવામાં આવ્યા છે.
📗 સત્રાંત પરીક્ષાનું ઓનલાઈન પરિણામ બાનાવવામાં માટે પૂરતી કાળજી લેવામાં આવેલ છે, તેમ છતાં કોઈ ભૂલ હોય તો અવશ્ય સૂચન કરશો. 
📘 ઓનલાઈન પરિણામ જાણવા માટે નીચે આપેલ ડાઉનલોડ પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી. 
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📗 સત્રાંત પરીક્ષાનું ઓનલાઈન પરિણામ 📗

📗 ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાણવા માટે નીંચે ક્લિક કરો
ક્રમ
વિધાર્થીનું નામ
પરિણામ મેળવવા માટે Click કરો.
1
BHAVESHBHAI DILIPBHAI UGAREJIYA



2
DEVIKABEN DEVENDRABHAI RAMANUJ



3
DHRUVBHAI BHUPATBHAI SOLANKI



4
DIPTIBEN VINODBHAI BARAIYA



5
GOPIBEN SAVABHAI GAMARA



6
KHUSHIBEN KARAMSHIBHAI UGAREJIYA



7
KINJALBEN ASHOKBHAI MONPARIYA



8
KINJALBEN SINDHABHAI GAMARA



9
KINJLABEN PRAVINBHAI RAJKOTIYA



10
MANSIBEN RAMJIBHAI BHADBHADIYA



11
MAYURBHAI SURESHBHAI RAVAL



12
RAKSHABEN KALUBHAI MITHAPRA



13
SANDIPBHAI ASHOKBHAI MONPARIYA



14
SHITALBEN KALUBHAI UGAREJIYA



15
SUJALBHAI RANJITBHAI PATELIYA



16
YASHVIBEN PANKAJBHAI LIMBAD


🅷🅰🅿🅿🆈   🆃🅾  🅷🅴🅻🅿
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.