Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, 31 August 2018

📇 ઉપયોગી તમામ પરીપત્રો એક જ PDF ફાઈલમાં

📚 Useful All Paripatro 📚
📇 મિત્રો ઘણી વખત આપણે અમુક પરીપત્રની જરુર હોય ત્યારે શોધવા પડે છે. ત્યારે આ ફાઈલમાંં પ્રાથમિક શિક્ષકોને લગતા અગત્યના તમામ પરીપત્રો એક જ PDF ફાઈલમાંં સંકલન કરવામા આવ્યુ છે...
📚 તમામ શિક્ષકો માટે સાચવી રાખવા જેવી PDF ફાઈલ...
📙 Page:- 106
📲 Size :- 37 MB
📲 સંપૂર્ણ વિગતો માટે PDF અવશ્ય Download કરશો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📚 અગત્યના તમામ પરીપત્રો એક જ PDF ફાઈલમાંં Click Here To Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

📚 ગુજરાતી જનરલ નોલેજ બુક

📚 Genaral  Knowledge Book  📚 
📘 TAT, રેલ્વે, કંડકટર, તલાટી, પોલીસ જેવી પરીક્ષા માટે ગુજરાતના જનરલ નોલેજ, ભારતના જનરલ નોલેજ, ઇતિહાસ, સંસ્કૃતી, નદીઓ વગેરે બાબતોની આવરી લેતું મટીરીયલ્સનું BIG COLLECTION
📗 પરીક્ષાનાંં અભ્યાસ ક્રમને ધ્યાનમાં રાખીને બુક બનાવવામાં આવી છે.
📙 પોલીસ કોન્સ્ટેબલ, મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવતી રેવેન્યૂ તલાટી તેમજ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી ઈ-બુક
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ મિત્રો માટે ઉપયોગી આ ફાઈલ.
📚કુલ પેજ:- 782
📲 Size:- 32 MB
📙 સમાવિષ્ટ મુદ્દા:-
📍 ગુજરાતની ભૂગોળ વિશે સંપૂર્ણ વિગત
📍 ભારતની ભૂગોળ વિશે સંપૂર્ણ વિગત
📍 વિશ્વ ભૂગોળ
📍 ગુજરાતનો ઇતિહાસ
📍 ગુજરાતની રાજનીતિ
📍 ભારતનો ઇતિહાસ
📍 વિશ્વનો ઇતિહાસ
📍 ભારતનું બંધારણ અને અર્થ વ્યવસ્થા
📍 ભારતીય અર્થ વ્યવસ્થા
📍 ગુજરાત તેમજ ભારતનો સાંસ્કૃતિક વારસો
📍 સામાન્ય વિજ્ઞાન
📍 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ
📍 કોમ્પ્યુટર ટેક્નોલોજી,વ્યક્તિ વિશેષ
📍 જીકે પ્રશ્નસંપુટ
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📚 ગુજરાતી જનરલ નોલેજ બુક  Click Here To Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

📺 Computer Master Book

📺 🇨 🇴 🇲 🇵 🇺 🇹 🇪 🇷  🇲 🇦 🇸 🇹 🇪 🇷  🇵 🇦 🇷 🇹  📺
📚 આ કમ્પ્યૂટર ઈ-બુકનો ઉપયોગ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. આવનાર POLICE, તલાટી, ક્લાર્ક અને બીજી આવનાર તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી...
📙 સમાવિષ્ટ મુદ્દા:-  
📍 વિન્ડોઝ ને લગતા પ્રશ્નો
📍 માઈક્રોસોફ્ટ વર્ડ
📍 માઈક્રોસોફ્ટ એકસેલ
📍 માઈક્રોસોફ્ટ પાવર પોઇન્ટ
📍 નેટવર્ક
📍 ઇન્ટરનેટ
📍 ટ્રબલ શુટિંગ
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📺 Computer Master Book  Click Here To Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

👦👧 બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓ

👦👧 બાળકો માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓ 👦👧 
👦👧 બાળકો માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકા જેમાં વિવિધ સરકારી સહાય તથા બાળકો માટે અપાતી શિષ્યવૃતિની જાણકારી PDF File સ્વરૂપે...
📌 સંપૂર્ણ વિગતો માટે બૂકલેટ અવશ્ય Download કરશો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
👦👧 બાળકો માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓની માહિતી સભર પુસ્તિકા  Click Here To Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

📜 PSE અને SSE પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

📝 PSE AND SSE EXAM NOTIFICATION - 2018 📝
📜 PSE અને SSE EXAM NOTIFICATION - 2018 શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં બહાર પડી ગયુંં છે.
📌 પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા(PSE) ની લાયકાત:‌- જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ PSE ની પરીક્ષા આપી શકશે.
📌 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા(SSE) ની લાયકાત:‌- જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 માં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ SSE ની પરીક્ષા આપી શકશે.
📌 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 04/09/2018
📌 સંપૂર્ણ વિગતો અને ફોર્મ ભરવા માટે જાહેરનામુંં વાંચશો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📜 PSE અને SSE EXAM NOTIFICATION - 2018 શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં  Click Here To Download

📚 PSE પરીક્ષાનાંં અગાઉનાંં વર્ષના પેપરો નીચે આપેલ છે જે ડાઉનલોડ કરશો.
📔 Primary Scholarship Examination-2016 Final Ans Key Click Here To Download 
📙 Primary Scholarship Examination-2015 Click Here To Download 
📗 Primary Schlorship Examination part_2-2014 Click Here To Download
📘 Primary Schlorship Examination part_1-2014 Click Here To Download

📚 SSE પરીક્ષાનાંં અગાઉનાંં વર્ષના પેપરો નીચે આપેલ છે જે ડાઉનલોડ કરશો.
📙 Secondary Scholarship Examination-2015 Click Here To Download 
📗 Secondary Schlorship Examination part_2-2014 Click Here To Download
📘 Secondary Schlorship Examination part_1-2014 Click Here To Download

📢 નોંધ:- આ ઉપરાંત અન્ય પરીક્ષાઓની માહિતી માટે નીચે ક્લિક કરશો...
📚 NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, 30 August 2018

મિશન વિદ્યા અંતર્ગત વાચન ફકરા

મિશનવિદ્યા- વાંચન લેખન ફ્રેમમા 30 ફકરા

👉🏼મિશનવિદ્યા અંતર્ગત ફિલ્ડઇન્વેસ્ટીગેટર દ્વારા કરવામાં આવનાર મુલ્યાંકન માર્ગદર્શિકામા વાંચન લેખન ફ્રેમ ડાઉનલોડ કરો
Click Here To Download

📙 ગુજરાતી વ્યાકરણની શ્રેષ્ઠ પુસ્તિકા

📚 Gujarati Grammar Best Book 📚
📗 ધો. 3 થી 12, પી.ટી.સી., બી.એડ્.,આર્ટ્સના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી તેમજ TAT, TET, HTAT, GPSC, UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા માટે ઉપયોગી, અંગેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની શ્રેષ્ઠ પુસ્તિકા

📘 આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 10 રૂપિયામાં મેળવો, જરા વિચારો...દર સત્ર દરમિયાન 500-700 રૂપિયાના પુસ્તકો સત્રના અંતે પસ્તી બની જાય છે. એક ફિલ્મની ટિકિટ 100 થી લઈને 200… 300… હોય છે. આ સમયમાં 10 રૂપિયામાં શું મળે અને કેટલું ટકે ? હવે,આ પુસ્તિકા અંગે વિચારો...

📚 વિશેષતાઓ:- 

📍 જોડણીના નિયમોની ખૂબ સરળ સમજ
📍 વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ- અશુદ્ધ જોડણી
📍 એક જ શબ્દની બંને જોડણી માન્ય હોય તેવા શબ્દોનું સંકલન
📍 જોડણીના ફરકથી અર્થમાં ફેરફાર થતા હોય તેવા શબ્દોનું સંકલન
📍 ઉદાહરણ સાથે જોડાક્ષરની સરળ અને સ્પષ્ટ સમજ 
📍 ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ
📍 કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ ભવનની તકતી મૂકવા જરૂરી શબ્દોની સાચી જોડણી મળી રહેશે.
📍 શાળાકીય કાર્યક્રમ કે ઉદ્ઘાટન વગેરે કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકા માટે જરૂરી શબ્દોની સાચી જોડણી આ પુસ્તિકામાંથી મળી રહેશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📙 સાચી જોડણી લાગે વહાલી ગુજરાતી વ્યાકરણની શ્રેષ્ઠ પુસ્તિકા(ડેમો પુસ્તિકા) Click Here To Download
📚 કુલ : પાનાં 80 
💲 કિંમત : 20 (તા.10-9-2018 સુધીમાં આગોતરી નકલ નોંધાવનારને 50 % ખાસ વળતર )
📌 ખાસ નોંધ : 50% વળતર માટે 100 કે તેથી વધુ નકલ ખરીદવી જરૂરી છે.
100 નકલ કરતાં ઓછી નકલ હોય તો મૂળ કિંમત ₹ 20 આપવાની રહેશે.
📖 પુસ્તિકાની અંદરનાં પાનાનું પ્રિંટિંગ બ્લેક & વ્હાઇટ સિંગલ કલર છે.
📲 સંપર્ક : રાજેશ ધામેલિયા (મો.9825492499)

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, 29 August 2018

📣 આજની વાર્તા - શૈલેશભાઈ સગપરીયા

📣 🇦 🇯 🇦 🇳 🇮  🇻 🇦 🇷 🇹 🇦 📣 
📘 આજની વાર્તાની Mp3 File નો સંગ્રહ અત્રે રજૂ કરવામાં આવેલ છે.
📢 પ્રેરક વાર્તામાં જુદાંં - જુદાં વિષય પર વાર્તાઓ રજૂ કરેલ છે. 
👨🏻‍🎤 આ વાર્તાની રજૂઆત :- શૈલેશભાઈ સગપરીયા દ્રારા કરેલ છે.
🙋 આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં / મિત્રો / સગાં - વ્હાલાંઓને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે...
👀 Ⓜบรт Listen...
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી આ વાર્તાઓ. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📣 માનવ સેવા એ જ પ્રભુ સેવા તા. 05/09/2018 Download
📣 હૂંફ અને લાગણી તા. 30/08/2018 Download
📣 સનાતન સત્ય તા. 29/08/2018 Download
📣 બીજાના વિષેનો અભિપ્રાય તા. 28/08/2018 Download
📣 હું લપસ્યો છું, પડયો નથી. તા. 27/08/2018 Download
📣 ચારિત્ર્યની ચમક તા. 24/08/2018 Download
📣 આંતરશક્તિની ઓળખ તા. 23/08/2018 Download
📣 આશા અમર છે તા. 20/08/2018 Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Tuesday, 28 August 2018

📑 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની માહિતી

📚  🇪 🇽 🇦 🇲   🇮 🇳 🇫 🇴 🇷 🇲 🇦 🇹 🇮 🇴 🇳  📚
📝 રાજ્ય પરીક્ષા બોર્ડ(એસ.ઈ.બી.), ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન થાય છે. ત્યારે આ પરીક્ષાની શૈક્ષણિક લાયકાત, અરજી કેવી રીતે કરવી, પરીક્ષાની ફી, વિગતવાર માહિતી નીચે દર્શાવેલ બે પુસ્તકોમાં આપેલી છે.
📑 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની માહિતી, જેમાં...
🔸 રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી(NTSE)
🔹 નેશનલ મીન્સ કમ મેરીટ(NMMS)
🔸 સ્કોલરશીપ યોજના(PSSE)
🔹 ચિત્રકામ કક્ષા પરીક્ષા
🔸 શિષ્યવૃતિ પરીક્ષા
🔹 રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ પ્રવેશ પરીક્ષા
📑 આ ઉપરાંત આ પરીક્ષા માટે જરુરી...
🔴 લાયકાત
🔴 આવક મર્યાદા
🔴 પરીક્ષા ફી
🔴 પરીક્ષાનો સમયગાળો 
વગેરેની માહિતી નીચે દર્શાવેલ પુસ્તકોમાં રજૂ કરેલી છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📜 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની માહિતી પુસ્તિકા ભાગ 1 Click Here To Download
📜 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની માહિતી પુસ્તિકા ભાગ 2 Click Here To Download

📣 નોંધ:- આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની ઉપયોગી માહિતી માટે અન્ય શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📚 NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 Join My Whats App Group ગૃપ નંબર - 2 Click Here

Monday, 27 August 2018

💥2018-19માં આવનાર ભરતીનો કાર્યક્રમ જાહેર

🇪 🇽 🇦 🇲
        🇩 🇦 🇹 🇪 🇸
🏃પરીક્ષા તારીખ....
💥2018-19માં આવનાર ભરતીનો કાર્યક્રમ જાહેર.💥

👉🏻 વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી / સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી નું તા.24/08/2018 ના રોજ અપડેટેડ થયેલ કેલેન્ડર જોવા ક્લિક કરો: Click Here To Download

Friday, 24 August 2018

📗 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી ઈ-બુક

📚 All  EXAM IMP MATERIAL BIG COLLECTION 📚 
📘 TAT, રેલ્વે, કંડકટર, તલાટી, પોલીસ જેવી પરીક્ષા માટે ગુજરાતના જનરલ નોલેજ, ભારતના જનરલ નોલેજ, ઇતિહાસ, સંસ્કૃતી, નદીઓ વગેરે બાબતોની આવરી લેતું મટીરીયલ્સનું BIG COLLECTION
📗 પરીક્ષાનાંં અભ્યાસ ક્રમને ધ્યાનમાં રાખીને બુક બનાવવામાં આવી છે.
📙 પોલીસ કોન્સ્ટેબલ, મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવતી રેવેન્યૂ તલાટી તેમજ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી ઈ-બુક
📚 “એક ક્લિક બદલે આપની દુનિયા”
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ મિત્રો માટે ઉપયોગી આ ફાઈલ. 
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
💠 વિષય : ઈ-બુક
💠 પેઈજ : 563
💠 સાઈઝ : 73 MB
📚 બુકમાં સમાવેલ મુદ્દાઓ:-
📌 જનરલ નોલેજ : ગુજરાત અને ભારત
📌 ભારતનું બંધારણ
📌 જાહેર વહીવટ
📌 સામાન્ય વિજ્ઞાન
📌 ગુજરાતી વ્યાકરણ
📌 અંગ્રેજી વ્યાકરણ
📌 ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ
📌 અંક ગણિત અને રિજનિંગ
📌 કોમ્પ્યુટર
📌 વર્તમાન બનાવો
📥 આ બુક સંપૂર્ણ ફ્રી છે તેથી આ બુકને ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
📚 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી ઈ-બુક  📥 Click Here To Download 

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

👫 રક્ષાબંધન પર્વનો મહિમા PDF ફાઈલ, Mp3 Songs અને Video ફાઈલમાં

👫 🇷 🇦 🇰 🇸 🇭 🇦 🇧 🇦 🇳 🇩 🇭 🇦 🇳   🇫 🇺 🇱 🇱   🇮 🇳 🇫 🇴 🇷 🇲 🇦 🇹 🇮 🇴 🇳 👫 
👫 રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે.
📀 રક્ષાબંધન પર્વનો મહિમા PDF ફાઈલ, Mp3 Songs અને Video ફાઈલમાં...
🆕  વિધાર્થીઓ, મિત્રજનો અને શિક્ષકો માટે ઉપયોગી આ File.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📙 રક્ષાબંધન પર્વનો મહિમા PDF ફાઈલમાં 📙 
01) રક્ષાબંધન બહેન-ભાઈનાંં અતૂટ સ્નેહ ઉપરાંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો તહેવાર Click Here To Download
02) રક્ષાબંધન વિશે નિબંધ Click Here To Download
03) રક્ષાબંધન - શ્રાવણ સુદ પુનમ Click Here To Download
04) ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર એટલે રક્ષાબંધન Click Here To Download
05) रक्षाबंधन पर सरल हिन्दी निबंध Click Here To Download
06) रक्षाबंधन पर निबंध Click Here To Download
07) भारत के विभिन्न हिस्सों में रक्षाबंधन का महत्व Click Here To Download

📙 રક્ષાબંધન પર્વનો મહિમા Mp3 ફાઈલમાં 📙 
📣 નીચે આપેલ ગીતના નામ પર ક્લિક કરતાં આ ફાઈલ Download થશે.
01) Behna Ne Bhai Ki Kalai Se
02) Bhaiya Mere Rakhi Ke Bandhan
03) Ek Hazaaron Mein Meri Behna Hai
04) Isse Samjho Na Tar
05) Meri Rakhi Ki Dor
06) Yeh Rakhi Bandhan Hai Aisa
07) Bhaiya Mere Rakhi Ke Bandhan
08) Chanda Re Mere Bhaiya Se
09) Behna O Behna
10) Behna Behna
11) Svrag Se Sundar Hota Hai Parivar
12) Chota Sa Bhaiya
13) Gudiya Jaisi Behna
14) Mata Bhi Tu
15) Na Maange Heera Moti
16) Rakhi Dhagon Ka
17) Rang Birangi Rakhee
18) Kon Halave Limdi

📙 રક્ષાબંધન પર્વનો મહિમા Video ફાઈલમાં 📙 
01) રક્ષાબંધન બહેન-ભાઈના અતૂટ સ્નેહ ઉપરાંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો તહેવાર
01) રક્ષાબંધનમાં રાખડી બાંધતી વખતે બોલવાનો શ્લોક
02) રાખડીનાં તાંતણે Video Song
03) સ્વર્ગ સે સુંદર સપનો સે પ્યારા હોતા હે પરિવાર Video Song 
04) રક્ષાબંધનનો અર્થ 
05) ભાઈ બહેનનું હેત Video Song
06) કોણ હલાવે લિંબડી Video Song
07) ઘણું જીવો મારી લાડલી બહેના Video Song  
08) જીગ્નેશ દાદાના મુખેથી સાંભળો રક્ષાબંધનનો મહિમા 
09) Bhaiya Aur Behena Raksha Bandhan Special 
10) બેની વીરાને બાંંધે અમર રાખડી Video Song   

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲  Join My Whats App Group  ગૃપ નંબર  - 2 Click Here

Monday, 20 August 2018

📜 NTSE EXAM - 2018

📝 NTSE EXAM NOTIFICATION - 2018 📝
📜 NTSE EXAM NOTIFICATION - 2018 શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં બહાર પડી ગયુંં છે.
📌 બાળક ધોરણ 10 માં અભ્યાસ કરતું હોય તે આ પરીક્ષા આપી શકે છે.
📌 પસંદ થયેલ ઉમેદવારને ધો.11 અને 12 સુધી દર મહિને રુ.1250 અને કોલેજમાં રુ.2000 મળવા પાત્ર છે.
📌 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 18/09/2018
📌 સંપૂર્ણ વિગતો અને ફોર્મ ભરવા માટે જાહેરનામુંં વાંચશો. 
📲 ધોરણ 10 માંં અભ્યાસ કરતાંં વિદ્યાર્થીઓ માટે અગત્યનો મેસેજ હોય ધોરણ 10 માંં અભ્યાસ કરતાંં તમામ મિત્રોને આ મેસેજ સેન્ડ કરવા વિનંતી...
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📜 NTSE EXAM NOTIFICATION - 2018 શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં  Click Here To Download

📚 NTSE પરીક્ષાનાંં અગાઉનાંં વર્ષના પેપરો નીચે આપેલ છે જે ડાઉનલોડ કરશો.
📗 NTSE Paper 2015 Click Here To Download
📘 NTSE Paper 2014 Click Here To Download

📢 નોંધ:- આ ઉપરાંત અન્ય પરીક્ષાઓની માહિતી માટે નીચે ક્લિક કરશો...
📚 PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Sunday, 19 August 2018

🎪 શાળાઓ માટે મહત્વપૂર્ણ 8 ચાર્ટ

🎪 શાળા માટે ઉપયોગી ચાર્ટ 🎪
🔖 "આપણી શાળા સમાવેશી શાળા" સર્વ શિક્ષા અભિયાન- ગુજરાત રાજ્ય, તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ 8 ચાર્ટ
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
🔖 આપણી શાળા સમાવેશી શાળા 📥 Click Here To Download

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 Join My Whats App Group ગૃપ નંબર - 2 Click Here

NMMS - નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજનાની માહિતી

📚 🇳 🇲 🇲 🇸   🇪 🇽 🇦 🇲   🇮 🇳 🇫 🇴 🇷 🇲 🇦 🇹 🇮 🇴 🇳 📚
📝 રાજ્ય શિક્ષણ મંડળ (એસ.ઈ.બી.), ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ માટે NMMS(નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના) માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યોગ્ય ઉમેદવારો 30/08/2018 થી 29/09/2018 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારે સત્તાવાર સૂચનાઓનો અમલ કરવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, અરજી કેવી રીતે કરવી, પરીક્ષાની ફી, ગુજરાત એસઈબી NMMS નોટીફિકેશન 2018 માટેની છેલ્લી તારીખ વિગતવાર વિગતે નીચે દર્શાવેલ છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📝 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાનુંં જાહેરનામુંં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પડી ગયુંં છે.
📌 ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
📌 શિષ્યવૃત્તિની રકમ :- દર મહિને રૂ. 1000(વર્ષે 12000/-) 4 વર્ષ સુધી
📌 ફોર્મ ભરવાની તારીખ :-
📌 લાયકાત:‌- જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે.
📌 શૈક્ષણિક યોગ્યતા કસોટી(SAT) - 90 min ધોરણ 7 અને 8ના પ્રશ્નો જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનો અભ્યાસક્રમ
📌 બૌધ્ધિક યોગ્યતા કસોટી(MAT) -90 min
📌 પરીક્ષા ફી  ₹ 70 જનરલ, ઓબીસી માટે
                      ₹ 50 એસસી, એસટી, પી.એચ માટે સર્વિસ ચાર્જ એક્સ્ટ્રા
📌 ક્વાલીફાઈડ: જનરલ ઓબીસી માટે 40%
                         એસસી, એસટી, પી.એચ માટે 32%
📌 જરૂરી આધારો / પ્રમાણપત્રો:- 
- ફિ ભર્યાની SEB copy
- આવકના દાખલાની પ્રામાણિત નકલ( 1,50,000 થી ઓછી)
- ધોરણ ૭ પાસની માર્કશીટ(55% જનરલ, ઓબીસી, 50% એસસી એસટી પી.એચ)
- જાતિના દાખલાની નકલ(લાગુ પડતું હોય તેના માટે)
- વિકલાંગતાનું પ્રમાણપત્રની નકલ(લાગુ પડતું હોય તેના માટે)
📌 NMMS પરીક્ષાની તારીખ સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં રાખવામાં આવે છે.

📔NMMS - પરીક્ષાનું માળખું 📔
📥 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા 2018 નુંં જાહેરનામુંં વાચવા માટે અહીં ક્લિક કરો. Click Here To Download

📚 NMMS શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાના પાછલાં વર્ષોના પ્રશ્ન પેપર અને જવાબ પેપર નીચે આપેલ છે જે ડાઉનલોડ કરશો.
📗 NMMS ની પરીક્ષા માટે બેસ્ટ બૂક Click Here To Download
📔 NMMS ગણિત સૉલ્યુશન ભાગ 1 Click Here To Download

📙 NMMS માનસિક ક્ષમતા કસોટી સૉલ્યુશન ભાગ 1 Click Here To Download
📘 NMMS STD 8 Click Here To Download
📙 NMMS Provisional Answer Key 2017 Click Here To Download 

📔 NMMS Paper 2017 Click Here To Download
📙 NMMS Paper 2016 Click Here To Download
📗 NMMS-2016 ANS. KEY Click Here To Download
📘 NMMS Paper 2015-16 PART 1 Click Here To Download
📙 NMMS Paper 2015-16 PART 2 Click Here To Download
📗 NMMS Paper 2014 Click Here To Download
📔 NMMS Provisional 
Answer key 2013 Click Here To Download
📘 NMMS Paper 2013 Click Here To Download
📔 NMMS Answer Key 2012 
Click Here To Download
📙 NMMS Paper 2012 Click Here To Download

📹 ધોરણ ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવાના સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડિયો Click Here To Download

📍 Create By : Puran Gondaliya

📺  NMMS પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવા ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

📔 ધો.8માં લેવામાં આવતી N.M.M.S. પરીક્ષા માટે ઉપયોગી વિદ્યાર્થીમિત્ર N.M.M.S. પ્રેક્ટિસ વર્ક - 2018 પ્રકાશિત થઈ ચૂકી છે.
📌 આ પુસ્તકની વિશેષતાઓ :- 

👉🏻 90 ગુણની માનસિક અભિયોગ્યતા કસોટી માટે 24 પ્રકારના 900 પ્રશ્નોનો સંપુટ સાથે તે ઉકેલવા માટે શું કરવું તે અંગેની સમજૂતિ

👉🏻 N.C.E.R.T. મુજબના ગણિત અને વિજ્ઞાન વિષયના ધો. 6 થી 8 ના નવા કૉર્ષ મુજબના M.C.Q. તથા સામાજિક વિજ્ઞાન વિષયના છેલ્લા છ વર્ષના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્નોનો સમાવેશ.

👉🏻 પાનાં : 176 છતાં મૂલ્ય : 50/-

📚 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્રારા લેવાતી NMMS પરીક્ષા માટે ઉપયોગી વિધાર્થીમિત્ર પ્રેકટિસ વર્ક બૂક મેળવવા માટે સંપર્ક કરશો.

📲 મેળવવા માટે સંપર્ક : તરૂણભાઈ કાટબામણા - જૂનાગઢ  M - 9106542811, 9898723718

🙏 આ સંદેશને ધંધાદારી જાહેરાત ન સમજવી. સરકારી શાળાને ઉપયોગી થઈ શકાય એ માટેનો આ Nonprofitable પ્રયાસ માત્ર છે. આ પુસ્તકની ઝેરોક્સ કરાવશો તો પણ 50/- કરતાં વધુ ખર્ચ થશે.બાળકોને રાહત દરે મળી શકે એ માટે આ પુસ્તક કોઈપણ દુકાનમાં વેચવામાં આવતું નથી પણ માત્ર શાળા દ્વારા મંગાવવાથી જ આપવામાં આવે છે, જેની નોંધ લેશો.

📢 નોંધ:- આ ઉપરાંત અન્ય પરીક્ષાઓની માહિતી માટે નીચે ક્લિક કરશો...
📚 NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
📚 PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 Join My Whats App Group ગૃપ નંબર - 2 Click Here

ભલે પધાર્યા અમારે આંગણે

* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.