Pages

ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

ગુજરાતી, હિન્દી ટપકાંવાળા ફોન્ટ

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, 31 July 2018

📣 આજની વાર્તા

📣 🇦 🇯 🇦 🇳 🇮  🇻 🇦 🇷 🇹 🇦 📣 
📘 આજની વાર્તાની Mp3 File નો સંગ્રહ અત્રે રજૂ કરવામાં આવેલ છે.
📢 પ્રેરક વાર્તામાં જુદાંં - જુદાં વિષય પર વાર્તાઓ રજૂ કરેલ છે. 
👨🏻‍🎤 આ વાર્તાની રજૂઆત :- શૈલેશભાઈ સગપરીયા દ્રારા કરેલ છે.
🙋 આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં / મિત્રો / સગાં - વ્હાલાંઓને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે...
👀 Ⓜบรт Listen...
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી આ વાર્તાઓ. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📣 સચિનનો આત્મવિશ્વાસ Download
📣 સંતાનોની ક્ષમતા પર વિશ્વાસ રાખજો Download
📣 સફળતાની તરસ Download
📣 દેશપ્રેમનું ઉદાહરણ Download
📣 પરમેશ્વરનું અસ્તિત્વ Download
📣 બીજાની ટીકા Download
📣 જ્ઞાનનો દુશ્મન Download
📣 રાજા અને અધિકારીઓનું વર્તન Download
📣 નેલશન મંડેલા Download
📣 પિતાના પગલે પુત્ર Download
📣 માનવજીવનનું મૂલ્ય Download
📣 કામનો બોજો પ્રમુખસ્વામી અને મંગલદાસ Download

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

📘 મિશન વિદ્યા 2018 ઉપચારાત્મક વર્ગ ગણન સાહિત્ય

📙 🇲 🇮 🇸 🇸 🇮 🇴 🇳   🇻 🇮 🇩 🇭 🇾 🇦   2⃣0⃣1⃣8⃣ 📙
📇 ૦ થી ૫ માર્કસવાળા પ્રિય બાળકો માટે સરકારશ્રી દ્વારા મિશન વિદ્યા નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ૨૩ જુલાઈથી ૩૧ ઓગષ્ટ એમ કુલ ૩૧ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. જેમાં ઉપયોગી ઉપચારાત્મક વર્ગ ગણન સાહિત્ય અત્રે ઉપલબ્ધ છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો માટે ઉપયોગી આ ફાઈલ. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📙 ઉપચારાત્મક વર્ગ ગણન સાહિત્ય 📙
📗 મિશન વિદ્યા માટે ગુણોત્સવ-8 ની 6-7-8 ની વાંચન-લેખન-ગણન ફ્રેમ ડાઉનલોડ કરો- ક્લિન PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ કરી લો. Click Here To Download
📘 ગણિત પ્રેક્ટિસ બૂક Click Here To Download
📙 સંખ્યા જ્ઞાન 1 થી 100 Click Here To Download
📔 સરવાળાની પ્રેક્ટિસ બૂક 1 થી 25 Page Click Here To Download
📑 સરવાળાની પ્રેક્ટિસ બૂક Click Here To Download
📗 બાદબાકી પ્રેક્ટિસ બૂક 1 થી 27 Page Click Here To Download
📘 બાદબાકી પ્રેક્ટિસ બૂક Click Here To Download
📙 ગુણાકાર પ્રેક્ટિસ બૂક 1 થી 35 Page Click Here To Download
📔 ગુણાકાર પ્રેક્ટિસ બૂક Click Here To Download
📑 ભાગાકાર પ્રેક્ટિસ બૂક 1 થી 24 Page Click Here To Download
📘 ભાગુસબા ગણન પ્રેક્ટિસ બૂક 1 થી 30 Page Click Here To Download
📙 ભાગુસબા ગણન માટે પ્રેક્ટિસ બૂક Click Here To Download
📔 મિશન વિદ્યા અંતર્ગત બાળકોના ઉપચારાત્મક કાર્ય માટે ખૂબ જ ઉપયોગી 25 થી વધુ કસોટી પેપર Click Here To Download

📣 નોંધ:- આ ઉપરાંત મિશન વિદ્યા 2018 નું અન્ય ઉપચારાત્મક વર્ગ સાહિત્ય ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📘 મિશન વિદ્યા 2018 અંતર્ગત વાચન - લેખન ઉપયોગી ઉપચારાત્મક વર્ગ સાહિત્ય
📗 મિશન વિદ્યા 2018 માટે ઉપયોગી આયોજન ફાઈલ તથા અન્ય વિવિધ પત્રકો અને મિશન વિદ્યા ઓનલાઈન એન્ટ્રી,વગેરે...
📙 વાંચનનો ખજાનો ધોરણ ૧ થી ૫ ના બાળકોને ઉપયોગી તમામ પ્રકારનું વાંચન સાહિત્ય. વાંચનના મહાવરો તેમજ ઉપચરાત્મક કાર્ય માટે ખૂબ જ ઉપયોગી.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

📘 મિશન વિદ્યા 2018 ઉપચારાત્મક વર્ગ સાહિત્ય

📙 🇲 🇮 🇸 🇸 🇮 🇴 🇳   🇻 🇮 🇩 🇭 🇾 🇦   2⃣0⃣1⃣8⃣ 📙
📇 ૦ થી ૫ માર્કસવાળા પ્રિય બાળકો માટે સરકારશ્રી દ્વારા મિશન વિદ્યા નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ૨૩ જુલાઈથી ૩૧ ઓગષ્ટ એમ કુલ ૩૧ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. જેમાં ઉપયોગી ઉપચારાત્મક વર્ગ સાહિત્ય અત્રે ઉપલબ્ધ છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો માટે ઉપયોગી આ ફાઈલ. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📙 ઉપચારાત્મક વર્ગ સાહિત્ય સોફ્ટકોપી 📙
📗 મિશન વિદ્યા માટે ગુણોત્સવ-8 ની 6-7-8 ની વાંચન-લેખન-ગણન ફ્રેમ ડાઉનલોડ કરો- ક્લિન PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ કરી લો. Click Here To Download

📍 આ ઉપરાંત અન્ય ફ્રેમ નં - 1 Click Here To Download
📍 આ ઉપરાંત અન્ય ફ્રેમ નં - 2 Click Here To Download
📇 પરિપત્રની સૂચના- ગુણોત્સવણીની ફ્રેમ, વાંચન ગણન, લેખન મોડ્યુલ રાખવા આવશ્યક Click Here To Download

📙 મિશન વિદ્યા વર્ગ સમય પત્રક 📙
📗 ધોરણ-૬-૭-૮ તાસ પદ્ધતિ મુજબ મિશન વિદ્યા અંતર્ગત ટાઇમ ટેબલ નમૂનો સમય પત્રક ડાઉનલોડ કરો- ક્લિન PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ કરી લો. Click Here To Download

📙 મિશન વિદ્યા- મોડ્યુલ 📙
📘 મિશન વિદ્યા - 2018 મા મૂલ્યાંકન  સહિત ની તમામ માહિતી માટે મોડ્યુલ ડાઉનલોડ કરો. Click Here To Download
📔 ઉપચારાત્મક વર્ગ કાર્ય જે મોડ્યુલ આધારે કરવા જણાવવામા આવ્યું તે વાંચન- લેખન- ગણન પૂરક મોડ્યુલ વર્ષ 2016-17 નું ડાઉનલોડ કરો. Click Here To Download 
📣 નોંધ:- જે મિત્રો પાસે આ મોડ્યુલ ના હોય તે તમામ મિત્રો ને મોકલશો...

📘 મિશન વિદ્યા 2018 ઉપચારાત્મક વર્ગ સાહિત્ય 📘
📗મિશન વિદ્યાની સફળતા એક નાની ફાઇલમાં, નવી પહેલ - ઉપચારાત્મક બુક PDF ફાઇલમાં ડાઉનલોડ કરો...
📘 ૧૨ ઉપચારાત્મક બુકનો અભ્યાસ કરી તેમાંથી મહત્વપૂર્ણ શબ્દો અને વાકયોનુ કલેક્શન...
📔 ફક્ત ૮ રુપિયામાં તૈયાર થઈ જાય તેવું પૂરક વાંચન
📙 આ ૧૬ પગલા ની ફાઇલને જે વિદ્યાર્થીઓ વાંચી કે શ્રુતલેખન કરી શકે તે વિદ્યાર્થીઓ ૦ થી ૫ ગુણમા ક્યારેય નહીં આવે તેની ખાતરી...
📖 ૧૬ પગલાંની આ PDF ફાઈલ અવશ્ય ડાઉનલોડ કરો. Click Here To Download
📖 જૂના અભ્યાસ્ક્રમના પગલાંની બૂક. Click Here To Download

📗મિશન વિદ્યામાં સફળતા માટે વાચન ઉપયોગી પહેલું કદમના ભાગ ૧ થી ૩ PDF ફાઇલમાં ડાઉનલોડ કરો. 
📍 પહેલું કદમના ભાગ ૧ Click Here To Download
📍 પહેલું કદમના ભાગ ૨ Click Here To Download
📍 પહેલું કદમના ભાગ ૩ Click Here To Download
📘 ઉપચારાત્મક કાર્ય માટે ઉત્તમ નિદર્શન નમૂનો Click Here To Download
📙 શબ્દો - મૂળાક્ષર મુજબ Click Here To Download
📔 બાળકોના શૈક્ષણિક વિકાસ માટે વાચન લેખન સંદર્ભ સાહિત્ય Click Here To Download 
📑 વાગલે વિધાર્થી કાર્યપોથી Click Here To Download
📗 ચાલો વાંચીએ, લખીએ Click Here To Download 
📘 વાચન સ્વાધ્યાયપોથી Click Here To Download
📙 વાચન સંપૂટ Click Here To Download
📔કઠિન શબ્દો Click Here To Download 
📔કઠિન શબ્દો Click Here To Download 
📑 વાચન લેખન ગણન ઉપયોગી સાહિત્ય Click Here To Download 
📣 નોંધ:- આ ઉપરાંત મિશન વિદ્યા 2018 નું અન્ય ઉપચારાત્મક વર્ગ સાહિત્ય ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📗 મિશન વિદ્યા 2018 માટે ઉપયોગી આયોજન ફાઈલ તથા અન્ય વિવિધ પત્રકો અને મિશન વિદ્યા ઓનલાઈન એન્ટ્રી,વગેરે...
📙 વાંચનનો ખજાનો ધોરણ ૧ થી ૫ ના બાળકોને ઉપયોગી તમામ પ્રકારનું વાંચન સાહિત્ય. વાંચનના મહાવરો તેમજ ઉપચરાત્મક કાર્ય માટે ખૂબ જ ઉપયોગી.

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

બાળકોના અભ્યાસનું માધ્યમ – ગુજરાતી કે અંગ્રેજી

📖 પ્રેરણાત્મક લેખ - દરેક વાલીઓ માટે 📖
📙 બાળકોના અભ્યાસ નું માધ્યમ – ગુજરાતી કે અંગ્રેજી 
                                                                          – શૈલેશ સગપરીયા

☎રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો ફેસબુકના માધ્યમથી વહેતા મુકું છું.

👦👧બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.

📘 અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે. બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા ?

📗ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.

📘આપણા દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરીએ છીએ.

📙 વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?

📖 ઘણું લખવું છે પણ તમે વાંચીને થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો. કમસેકમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાય એ જરૂરી છે.
                                                                             – શૈલેશ સગપરીયા

Sunday, 29 July 2018

📝📗📖📚📋📚📖📗📝
 💥🇮 🇲 🇵 🇴 🇷 🇹 🇦 🇳 🇹💥
📝 🇹 🇦 🇹 🇵 🇦 🇵 🇪 🇷📝
📌 આજે  TAT નું અગત્યનું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા આ લિંક બુકમાર્ક કરી રાખો

📝 આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી એવું આજનું TAT પેપર મુકવામાં આવશે

📲  ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
Click Here To Download

📝 આન્સર કી અને પેપર સોલ્યુશન આજ લિંક પર મુકવામાં આવશે
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
ANSWER KEY COMING  SOON :- Click Here To Download
🙋🏻‍♂ _આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં / મિત્રો / સગાં - વ્હાલાઓને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે..._
👀 ``Ⓜบรт See...``
🙏 ``🅿ℓεαรε DöwทℓôαD...``

Thursday, 26 July 2018

📘 ગુરુપૂર્ણિમા : ગુરુનો મહિમા

📙 ગુરુપૂર્ણિમાના મહિમાની PDF, Video & Mp3 સંગ્રહ 📙
🇭 🇦 🇵 🇵 🇾   🇬 🇺 🇷 🇺 🇵 🇺 🇷 🇳 🇮 🇲 🇦 
📗 અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે ‍શિષ્‍ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 
📘 ગુરુપૂર્ણિમા : ગુરુનો મહિમા અનન્ય છે. શાળાના બાળકોને ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી શકાય /નિબંધલેખન કરાવી શકાય તેમજ વિડ્યો દ્વારા આ પાવનપર્વનું મહત્વ સમજાવી શકાય.
🙏 મારા તમામ ગુરુજનોને વંદન : જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઇક ને કંઇક શીખવ્યું છે.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ, વાલીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રો માટે ઉપયોગી આ ફાઈલો. 
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📙 ગુરુપૂર્ણિમાના મહિમાની PDF File સંગ્રહ 📙
📗 ગુરૂ પૂર્ણિમા વિશેષ માહિતી PDF File Click Here To Download
📘 ગુરૂપૂર્ણિમાનું મહત્વ PDF File Click Here To Download
📙 સદ્દમાર્ગ બતાવનાર ગુરૂની વંદનાનો તહેવાર PDF File Click Here To Download
📔 ગુરૂ અને શિષ્યની પરંપરા PDF File Click Here To Download
📗 હું એક શિક્ષક છું - શિક્ષક ગાથા - સાંઈરામ દવે Click Here To Download 
📘 ગુરૂપૂર્ણિમા - માનવજાત માટે સૌથી અર્થસભર દિવસ Click Here To Download
📙 ગુરૂપૂર્ણિમા - મહાન ગુરુઓની મુખવાણી પ્રેરણાદાયાક પેજ Click Here To Download  
📔 ગુરૂપૂર્ણિમા વિશે એક પેજમાં માહિતી Click Here To Download 
📹 ગુરુપૂર્ણિમાના મહિમાના Video સંગ્રહ 📹
📹 ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપતો Video Click Here To Download
📹ગુરુપૂર્ણિમા વિશે પૂ. પ્રમુખસ્વામીજીના વિચાર Video Click Here To Download
📹ગુરુપૂર્ણિમા વિશે પૂ.મોરારીબાપુના વિચાર Video Click Here To Download
📹 ગુરુ પર હિન્દી કવિતા Video Click Here To Download
📹 ગુરુપૂર્ણિમા પર હિન્દી જાણકારી Video Click Here To Download
📹 ગુરુપૂર્ણિમા પર વિશેષ ભજન - હૈમંત ચૌહાણ Video Click Here To Download

Wednesday, 25 July 2018

ધોરણ 7 તમામ વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📘 ધોરણ 7 તમામ વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી 📘
📹 એકમના અભ્યાસની સાથે વીડિયોની રજૂઆતથી બાળકોને અધ્યયન સરળ લાગશે. 
📹 એકમના વીડિયો મેળવવા માટે નીચે Download પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📣નોંધ:- આ વીડિયો આપ યુ ટ્યુબ પર અથવા આપના મનપસંદ બ્રાઉઝરમાં ઓપન કરશો. 
🆕  શિક્ષકો અને વિધાર્થીઓ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📘ધોરણ 7 તમામ વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી  PDF File  Click Here To Download
📣 નોંધ:- આ ઉપરાંત અન્ય વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📙 ધોરણ 7 અંગ્રેજી વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી
📙 ધોરણ 7 ગણિત વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી
📙 ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📘 ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી 📘
📹 એકમના અભ્યાસની સાથે વીડિયોની રજૂઆતથી બાળકોને અધ્યયન સરળ લાગશે. 
📹 એકમના વીડિયો મેળવવા માટે નીચે Download પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📣નોંધ:- આ વીડિયો આપ યુ ટ્યુબ પર અથવા આપના મનપસંદ બ્રાઉઝરમાં ઓપન કરશો. 
🆕  શિક્ષકો અને વિધાર્થીઓ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📘ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી  PDF File  Click Here To Download

📣નોંધ:- આપ અહીંથી પણ Download પર કલીક કરીને ડાઉનલોડ કરી શકશો.
ક્રમ
એકમનું નામ
પ્રકરણ મુજબ વીડિયો મેળવવા માટે Click કરો.
1
પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ | | NUTRITION IN PLANTS
2
પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ PART-1  NUTRITION IN ANIMALS
3
પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ PART-2  NUTRITION IN ANIMALS
4
📣 નોંધ:- આ ઉપરાંત અન્ય વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📙 ધોરણ 7 અંગ્રેજી વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી
📙 ધોરણ 7 ગણિત વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ધોરણ 7 ગણિત વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📘 ધોરણ 7 ગણિત વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી 📘
📹 એકમના અભ્યાસની સાથે વીડિયોની રજૂઆતથી બાળકોને અધ્યયન સરળ લાગશે. 
📹 એકમના વીડિયો મેળવવા માટે નીચે Download પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📣નોંધ:- આ વીડિયો આપ યુ ટ્યુબ પર અથવા આપના મનપસંદ બ્રાઉઝરમાં ઓપન કરશો. 
🆕  શિક્ષકો અને વિધાર્થીઓ માટે ઉપયોગી આ File.
🙋🏻‍♂ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
📥 ફ્રી માં ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો. 
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼
📘ધોરણ 7 ગણિત વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી  PDF File  Click Here To Download

📣નોંધ:- આપ અહીંથી પણ Download પર કલીક કરીને ડાઉનલોડ કરી શકશો.
ક્રમ
એકમનું નામ
પ્રકરણ મુજબ વીડિયો મેળવવા માટે Click કરો.
1
NCERT પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ PART-1 || INTEGERS
2
NCERT પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ PART-2 || INTEGERS
3
NCERT પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ PART-3 || INTEGERS
4
NCERT પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ PART-4 || INTEGERS
5
NCERT પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ PART-5 || INTEGERS
6
NCERT પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ PART-1
7
NCERT પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ PART-2
📣 નોંધ:- આ ઉપરાંત અન્ય વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી ડાઉનલૉડ કરવા નીચે Click કરો.
📙 ધોરણ 7 અંગ્રેજી વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી
📙 ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના એકમોની વીડિયો શ્રેણી

📣નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲  નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે

* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.